________________
'
લક્ષ ચુકતી નથી તેવી રીતે આત્મલક્ષ જાગૃત રાખીને તમે વ્યવહારમાં પ્રવૃત્તિ કરેા. અથવા ગાય જેમ ચારો ચરવાને વનમાં જાય છે, તેનું વાછરડું ઘેર હાય છે, આ ગાય ચારા ચરે છે, વનમાં ચારે બાજુ હરે ફરે છે, પાણી પીવે છે અને પેાતાના સમુદાયમાં પણ ઘુમે છે, છતાં તે ગાયની આ દરેક પ્રવૃત્તિમાં સુરતા કે ઉપયાગ, યા લાગણીતા પેતાના વ્હાલા વાચ્છામાં જ હેાય છે. આવી રીતે આત્મભાનમાં જાગૃત આત્મા, વ્યવહારના કાર્ય કરવા છતાં પેાતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ ચુકતા નથી. અથવા ભર અન્તરમાં નટ પાતાના ખેલ કરે છે, વાંસ લઈને દેર ઉપર ચડે છે, લેાકા કાલાહલ કરે છે; નીચે તેના સેખનીએ ઢાલ કે ખીજાં વાજીંત્રા વગાડે છે, કાઈ ગાયન કરે છે, આટલા બધાં વિક્ષેપનાં સાધને કારણેા હોવા છતાં દોર પર ચડેલા -નટ ત્યાં પેાતાની રમત શરૂ કરે છે, તે વખતે પાનાની સુરતા દ્વાર તરફની ચુત નથી, લૉકાના કાળાહળને ગણકારતા નથી, કાણ ક્રાણુ લાકા જોવા આવ્યા છે અને તેઓ કેવા છે, તે તરફ ધ્યાન આપતા નથી. વાત્ર વગાડનાર હુ ગાયન કરનાર શું ખેલે છે અને કવું વગાડે છે તે પણ તે વખતે તેના લક્ષમાં નથી. કેવળ પેાતાની મુરના ઠેર ઉપર જ રાખને! હાવાથી ખેલ પુરે! કરી શરપાવ મેળવે છે. એ વખતે જરા પણ લક્ષ ખીજા તરફ કરે તા ઉપરથી પડે, ટાડકાં ભાગે કે મરે અને લેાકામાં હાંસીપાત્ર થાય, વળી શરપાવ પણ ન વળે, છતાં તેવા પ્રસંગેા 'ભાગ્યે જ આવે છે. આ દૃષ્ટાંતે આત્મ કલ્યાણના ઈચ્છિક જીવ વ્યવહારમાં ખધી પ્રવૃત્તિ કરે છે તાં તે પેાતાનું ભાન ભુલતા નથી.
o
કામીઓના મનમાં જેમ રાત્રી દિવસ કામનુંજ લક્ષ, કામનીજ ભાવના, કામનું જ ચિંતન રહે છે, સર્વ સ્થળે તે પોતાના ગ્રામી