________________
હૃદ
કાર્ય કરતા હોય છતાં પણ અશુભ કર્મથી અંધાતા નથી, તેને આત્મા અલગ રહી શકે છે—રહી જાણે છે.
રાગયી પીડાતા છતાં, યષ્ટિ મુથિી તાડના કરાતાં છતાં અને દોરડાં પ્રમુખથી બંધાયા છતાં આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભુલવું નહિં. આત્માનું ચિંતન કરનાર ભુખથી, ટાઢથી, તાપથી, તૃષાથી, અને આ તાપથી આર્ત્તધ્યાન કરતા નથી, સ્તુતિ કરવાથી તેને હર્ષ થતા નથી, નિંદાથી તેને ખેદ થતા નથી, શુભાશુભ પર દ્રવ્યના આવવા ધ્રુજવાથી તેને રાગદ્વેષ થતા નથી, સંપત્તિમા તેને પ્રમાદ જણાતા નથી નેવિપત્તિમાં તેને શાક થતા નથી.
નિરતર શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર ખીન્ન લૉકાના સમાગમમાં આવે છતાં તે પેાતાનું આત્મભાન ભૂલે નહી. એ ભાન ભૂલાવનાર કારણી નિમિત્તો છે એમ જાણીને તેને પ્રસંગે વિશેષ જાગૃત રહે છે. આવા વિરાધી પ્રસંગેામાં જાગૃત રહેવાથી અનુકૂળ પ્રસંગમાં તેની જાગૃતિ ટકી રહે તેમાં આશ્ચર્ય નથી. હે મુમુક્ષુઓ! તમે એટલી અધી જાગૃતિ રાખા, આત્માનું સ્મરણ એટલું બધું વધારે કે કાઇ રાગથી ક્લેશથી કે અનેક મનુષ્યાના સમાગમથી તમારા આત્માનું તમને વિસ્મરણ થાય નહિ.