________________
રાગાદિક પાપ પ્રકૃતિના ઉદય રૂપ છે, તે ભોગવ્યાથી એમા ચાય છે, તે સાથે આત્મ જાગૃતિ વધારવામાં આવે તે જે વિપાકે ભાગવાય છે તેના કરતાં આત્મશુદ્ધિથી, આત્મ ઉપયાગની તિવ્ર જાગૃતિથી પ્રદેશદ્રારા ધણી રહેલાઈથી અને ટુંકા વખતમાં તે કમે ઓછાં કરી શકાય છે.
1
શાસ્ત્રોમાં કે પરપરા દ્વારા એમ સંભળાય છે કે પ્રભુ-મહાવીરને જેટલાં કર્મો છેલ્લા લવમાં હતા, તેટલાં તેવીશ તીર્થંકરાનાં ભેગાં મળીને હતાં, છતાં રીષભદેવ ભગવાનને એક હજાર વર્ષ કર્મ ખપાવતાં લાગ્યાં, ખીજા તીર્થંકરાને શેડા, ઝાઝો પણ વખત લાગ્યા, ત્યારે મહાવીર પ્રભુએ તે સર્વે કર્મો સાડાબાર વર્ષમાં ખાળીને ભસ્મ કરી નાખી દેવળજ્ઞાન પ્રકટ કર્યું. આનું કારણ એજ છે કે પ્રભુ મહાવીરે પ્રબળ પુરૂષાર્થ અને અખંડ જાગૃતિ રાખી, તેથી ટુંકા વખતમાં કર્માંના નાશ કર્યાં, કેટલાંક નિકાચિન ર્માં વિપાકે ભાગવ્યાં અને કેટલાંક સાપમિક કર્મો આત્માની નિર્મળતાએ પ્રદેશે ભાગવ્યાં. કહેવાને આશય એ છે કે આવાં પ્રબળ અને ધેર્ કર્મના ઉદય વખતે પણુ તે મહાન પુરૂષો પોતાના ચિદ્રનું સ્મરણ ભૂલતા કે મુકતા નહિ. ખરૂં કહેા તે આવાં વિઘ્નાઍજ તેમને ટુંકા વખતમાં પ્રબળ પુરૂષાર્થ કરાવીને નિર્મળ બનાવ્યા છે. એ, સાહુ, હું શુદ્ધાત્મા છું. વિગેરેમાંથી કાર્ય પણ શબ્દને અખડ જાપ વધારવાની જરૂર છે. આજ આત્મ સ્મરણુ છે. પરમાત્માના નામને સૂચવનારા કાર્ય પણ ‘ શબ્દ લ્યે, અમુક્ત શબ્દ લેવા તેવા આગ્રહ કરવાનું કાંઇ પણ કારણુ ' નથી, કેમ કે ભગવાનનાં–શુદ્ધ આત્માનાં હજારા નામ છે. માટે ગમેતે નામે શુદ્ધ આત્માને યાદ કરો. તેનું સ્મરણ કરો. એક આંખમીંચીને ઉઘાડે