________________
પડયો. તેથી તે પવન ચકીની સાથે ઉચે નીચે ફરવા લાગ્યો. જેમ જેમ તેને મજબુત પકડે છે તેમ તે પોતાને મજબુત રીતે તેની સાથે જ ચટાડી રાખે છે. જે તેને મૂકી દે તો તરત જ તેનાથી છુટે થઈ શકે તેમ છે પણ પિતાની ભૂલથી અને તેને છોડી દઈશ તે હું પડી. જઈશ આવા ખોટા ભ્રમથી હેરાન થાય છે. તેમ આ જીવ પણ આ મોહને તથા મોહનાં સાધનને જેમ જેમ વળગતિ જાય છે તેમ તેમ તે વધારે વધારે બધા જાય છે. પિોપટની માફક ખરી મુક્તિને ઉપાય તે એજ છે કે તેણે તે સર્વને છેડી દેવું. તે સિવાય આ જીવને છુટવાને બીજે કઈ પણ ઉપાય નથી.
સાંકડા મેઢાવાળા વાસણમાં વાનરાએ હાથ નાખી તેમાંની વસ્તુની મુઠી ભરી. મેટું સાંકડું એટલે ભરેલી મુઠી નીકળી ન શકી. અજ્ઞાનતા અને મેહને લઈ વાનરાએ જાણ્યું કે અંદરથી મને કોઈએ પકડે છે, તેથી ચીચીઆરી કરી મૂકી, પણ મુઠી છોડી ન દેવાથી ત્યાંથી તે ખસી શકો નહિં અને તેના માલીકના હાથે માર ખાધો. આ વાંદ-- રાની મુક્તિનો ઉપાય એ જ હતો કે તેણે મુઠીમાં ભરેલી વસ્તુ મૂકી દેવી. આજ પ્રમાણે મેહમાં મુંઝાયેલા મનુષ્યો જડ ક્ષણભંગુર વસ્તુને પિતાની માની મમત્વની મૂઠ્ઠીમાં તેને પકડી રાખીને પછી હેરાન થાય. છે, દુઃખ અનુભવે છે અને પિતાને બધાયેલે કે કઈ સંબંધીએ પકડી રાખેલે માને છે, પણ વાંદરાની માફક પોતાની મમત્વની મૂઠી ખાલી કરી દે-મૂકી દે, તો તે મુક્તજ છે. પિતાની અજ્ઞાનતા યા, પિતાને મેહજ આ જીવને બંધનમાં નાખનાર છે. તે સિવાય કે તેને પકડી. રાખનાર નથી.
ઇંદ્રિયોના વિષયોમાં અને તેના સાધનના રક્ષણમાં સદાવ્યગ્ર