________________
હેય તે ભારે ભૂલાવી રાગ દંષ કરાવી નવીન કર્મ બંધ કરાવે છે. માટે સ્વભાવમાં આવવા માટે વિભાવ જ્ઞાનને જાણવાની જરૂર છે.' કેમકે વિભાવથી સ્વભાવને જુદો કરવા માટે તેના પ્રતિપક્ષીને જાણવાની જરૂર રહે છે. તે જાણ્યા પછી સ્વભાવમાં સ્થિરતા ફરવાનું કાર્ય ચાલું રાખવાનું છે. આ જ્ઞાન ઉત્તમ છે. કર્મ રિને ઉડાવનાર પવન સમાન. છે અને એનું હેતુ છે. મેહના અભાવથી પોતાના આત્મતત્ત્વને અનુભવ થાય છે. બાહ્ય અત્યંતર સંગથી મુક્ત થયેલ આ પરમ જ્ઞાન છે.
* જીવ અવ આદિ નવ તની શ્રદ્ધા થવી તેને વ્યવહારે દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય દર્શનના ઉપશમ, પશમ અને લાયક એવા ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ, સમકિત મેહનીય મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીય આ સાત પ્રકૃતિના ઉપશમ સભ્યત્વથી ઉપશમ કહેવાય છે. સાત પ્રકૃતિના ક્ષપશમથી પશમ સમ્યકત્વ કહેવાય છે અને સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયક સમ્યક્ત્વ યાને દશન કહેવામાં આવે છે. - જે વિચાર કે વર્તનથી અનંત કર્મ પરમાણુ આવે, તેમાં તીવ્ર કર્મોને રસ પડે તે અનંતાનુબંધી કપાય કહેવાય છે. આ વિચાર કે વર્તન ક્રોધથી, માનથી, માયાસ્પટથી અને લેભથી એમ ચાર પ્રકારે થાય છે. મનુષ્યના દરેક વિચાર કે વર્તનમાં પ્રાયે કરી ક્રોધ, માન, માયા અને લેભ તે હેય છે, પણ તે સર્વમાં કાંઈ અને રસ પત નથી, છતાં આત્મ સન્મુખ થવા રૂપ આત્મદષ્ટિ જ્યાં સુધી જાગૃત ન થઈ હોય ત્યાં સુધી સત્તામાં તેનાં બીજ હોય છે, એટલે તે જીવની આ દેહ દષ્ટિથી કે પુદગલાનંદીપણુંથી તે બીજને પિપણું મળ્યા કરે છે. * - *
-
- -