________________
૫૦
મિથ્યાત્વનાં પુદ્ગલે શેઘેલાં હોવાથી ઉજળાં થયેલાં હેય ને સમ્યકત્વ મેહનીય છે. અરધાં શુદ્ધ અને અરધા અશુદ્ધ એવાં મિશ્ર મિથ્યાત્વનાં પુદ્ગલોને મિશ્રમેહનીય કહે છે અને સર્વથા અશુદ્ધ મિથ્યાત્વનાં પુદ્ગલે તે મિથ્યાત્વ મેહનીય છે. મિથ્યાત્વ મેહનીય એ કર્મોનું બીજ , અથવા મૂળ છે. ડાળાં પાંખડાં કાપી નાખવા છતાં જે મૂળ સાજું હોય તે પાછું ઝાડ નવપલ્લવિત થાય છે, તેમ જે આ મિથ્યાત્વનું મૂળ કાયમ હોય તો આ સંસાર વૃક્ષ નવપલ્લવિત જ રહે છે. તેવા ને ભવમાં આનંદ લાગે છે. પુદ્ગલોમાંજ સુખ દેખાય છે. આત્મામાં પ્રેમ થતું નથી, તેના સુખમાં શાંતિ દેખાતી નથી. અરે ! તે આત્માનું નામ પણ તેને ગમતું નથી. આવા એને મિથ્યાત્વી કહેવામાં આવે છે. કેમકે પાંચ ઇન્દ્રિયનાં કે વિશ્વના મિથ્યા સુખમાં તેને પ્રીતિ હેય છે. - મિથ્યાત્વનાં અરધાં અશુદ્ધ પગલવાળા જીવ તેના કરતાં મારે છે. તેને મનમાં મધ્યસ્થતા હોય છે. તેની સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ ને નથી છતાં તેના ઉપર ટૅપ કે ખેદ પણ નથી. એ પણ ઠીક છે અને આ પણ ઠીક છે. એવી માન્યતા હોય છે. એમ છતાં મિથ્યાત્વનાં પુદગલોનું વેદન હોવાથી તેને પડતાં વાર લાગતી નથી, તેમજ નિમિત્ત સારૂ મળી આવે છે તે આગળ પણ વધી શકે છે. અને આત્મદષ્ટિ પ્રાપ્ત કરી શકે છે.
મિથ્યાત્વના ઉજ્વળ પુદગલવાળો તેના કરતાં સારે છે. વરતુતે વસ્તુને તે જોઈ શકતા નથી પણ તેની તે નજીક છે. પારદર્શક યુગલના આંતરાની માફક તેના વચમાં ઉજળો પણ પડદો છે, તેથી નના મનમાં પ્રચંગે પ્રસંગે શંકા કક્ષાઓ થયા કરે છે. વસ્તુને નાસ્તિક નિશ્ચય તને નથી માં કઈ જ્ઞાની પુણોનું નિમિત્ત મળી જાથે તે