________________
૩૮
વાત્ શત્રુ નથી, માટે પ્રખળ પુરૂષાર્થ કરીને પણ તેને જીતવા જોઇએ.. આ સંસાર રૂપ કુવાના મેહરૂપ કાદવમાં અનાદિ કાળથી જગત્ ખુચેલું છે તેને આત્માના જ્ઞાન અને ધ્યાન રૂપ દોરડાં વડે ઉદ્ધાર. કરવા. આત્માના ઉલ્હાર સિવાયનાં બીજાં બધાં કાર્યાં માહથી ઉસન્ન થયેલાં છે. માહથી કર્મ બંધ થાય છે અને કર્મ બંધથી દુ:ખ થાય છે, માટે મે એજ માટે શત્રુ છે. બધાં કાર્યાને એક બાજી' રાખી મેહ-રૂપ શત્રુના નાશ કરવા તમે શુદ્ધ ચિદ્રૂપ આત્માનું ઉત્તમ જ્ઞાન મેળવે અને તેનું ધ્યાન કરા.
પ્રકરણ ૧૦ સુ
અહંકારના ત્યાગ.
નિરંતરમહાર, મૂઢા: વાતે તેને તે ॥ સ્વીય યુદ્ધવિમૂપ,, વિજોતે ન નિમર્જી ॥૧॥
“અજ્ઞાની જીવે નિરતર અહંકાર કરે છે. આ કારણે તે પેાતાના નિર્મલ શુદ્ધ આત્માને જોઇ શકતા નથી.”
આત્મજાગૃતિ ન હોય ત્યાંજ અભિમાન અને મમત્વભાવ પ્રગટે છે. તેમજ અભિમાન અને મમત્વથી આત્મજાગૃતિ ખાતી પણ જાય છે, આ બન્ને વસ્તુઓ માયાના પ્રદેશમાં રહેલી છે. જડ માયાથી જ
તેને પાણ મળે છે. હું અને મારૂં એ શબ્દોમાં મારૂં એ શબ્દ
*