________________
37.
અહે ! વિશ્વમાં આત્મજ્ઞાનની રૂચિ ઉત્પન્ન કરાવનારા મનુષ્યેા મળવા દુર્લભ છે, તેમજ આત્મ સ્વરૂપને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોની પ્રાપ્તિ થવી તે પણ દુર્લભ છે. આત્મ જ્ઞાનવાળા જીવાના સમાગમ થા તે પણ મુશ્કેલ છે. આત્માને ઉપદેશ કરનારા ગુરૂની પ્રાપ્તિ થવી તેનાથી પણ દુર્લભ છે. તેનાથી પણ ચિંતામણિની મા ભેદ જ્ઞાનની પ્રાપ્તિ થવી તે વિશેષ દુર્લભ છે. તપ કરનારા તપસ્વીઓ મળી આવવા સુલભ છે, શાસ્ત્રો ભણેલા પડિતા પણ મળી આવવા સુલભ છે, પણ તેઓની અંદર ભેદ જ્ઞાનની પ્રાપ્તિ કરનારા જીવે ઘણા ઘેાડાજ હોય છે,
અગ્નિ જેમ શ્વાસના ઢગલાને ક્ષણ વારમાં બળીને રાખ કરી દે છે તેમ ભેદજ્ઞાની ચિદ્રુપની પ્રાપ્તિમા વિઘ્ન રૂપ કર્મના ઢગલાને ઘણા થોડા રૃખતમા આળીને ક્ષય કરે છે. એ શાસ્ત્રવિશારદ અહિંમાના ! તમે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ માટે અખડ ધારાએ ભેદજ્ઞાનની ભાવના કરે. પાનાના આત્માને ખેષ થવાથી સાક્ષાત્ વર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે, આત્મ મેધ ભેદજ્ઞાનથી પ્રગટ થાય છે, માટે મુમુક્ષુ જીવે એ ભેદ જ્ઞાનની વારવાર ભાવના કરવી.
૧
આ જીવે વસ્તુની પરીક્ષા, શિલ્પાદિ સર્વ કળા, અનેક શક્તિએ અને વિભૂતિએ પ્રાપ્ત કરી છે પણ ભેદ જ્ઞાનની પ્રાપ્તિ કરી નથી. ભેદજ્ઞાન રૂપ પ્રચંડ વાયુથી મેહરૂપ રજ ઉડી જાય છે, ભેદ જ્ઞાનના પ્રકરણમાં શુદ્ધ ચિદ્રૂપનું દર્શન થાય છે, માહરૂપ અંધકાર નાશ પામે છે, ભેદજ્ઞાન રૂપ તેત્રા વડે યેગી ચિદ્રુપના અનુભવ કરે છે.
ગર્ડના આવવાથી સ જેમ ચદનના વૃક્ષને મૂકીને ચાલ્યા જાય છે તેમ ભેદ જ્ઞાનના આગમનથી સર્વે કર્યું આત્માને મૂકીને ચાલ્યાં ય છે. ભેદજ્ઞાનના બળથી શુદ્ધ આત્માને પામીને કેવળજ્ઞાની તેમજ દેવાધિદેવ તીર્થંકર પણ થઈ શકાય છે, માટે હે ભવ્ય વા તમે આ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવા તમારા સંપૂર્ણ બળથી પુરૂષાર્થ કરો.