________________
૩૨
પ્રકરણ નવમું. મે ત્યાગ.
यावन्मोहोबलीपुंसि दीर्घ संसारि तापि च
न तावशुद्ध चिपे रुचिरत्यंत निश्चला ॥ १ ॥ “ મનુષ્યમાં જ્યાંસુધી માહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાંસુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ર્ચળ રૂચિ થતી નથી.
મુંઝાવે તે મેાહ, આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે માદ્ધ, પાચ ઇન્દ્રિયના વિષયેામાં આક્તિ કરાવે તે મેાહ. તેની પ્રબળતા જ્યાં સુધી જીવમાં હેાય ત્યાં સુધી આત્મામાં ખરી પ્રીતિ ન થાય, તેમજ સંસારમાં લાંખા કાળ સુધી ભ્રમણ કરવાનું હોય તેવાને પણ ચ્યાત્મા તરફ લાગણી નજ હોય.
આ મારા અને પારકા, એમ સવ તથા નિજિવ પદાર્થના. સંબંધમાં ચિંતન કરવું તે મેા છે, કેમકે તાત્ત્વિક દષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં ક્રાઈનું કાંઈ પણ નથી. આણે મને માન આપ્યુ, આણું મારૂં અપમાન કર્યુ, આણે મારી ઉજ્વળ કીર્ત્તિ વધારી અને આ માણસે મારી અપત્તિ કરી. આ ચિંતન કરવું તેજ મેહ છે.
•
હું શું કરૂં ? ક્યાં જાઉં ? ક્યાંથી કેવી રીતે સુખી થાઉં ? કાના આશ્રય લઉ ? શું ખેલું ? એવુ એવું બધુ મેહનુંજ ચિંતન કહેવાય. સજીવ અજીવ પદાર્થમાં રાગ કરવા કે દ્વેષ ધરવેશ, આ સર્વ મિથ્યા મુધ્ધિજ ગણાય. કેમકે આત્મા તા કેવળ શુષ્પ ચિરૂપજ છે. હું દેહ છું અથવા દેહ મારેા છે, હું પુરૂષ છું, હું સ્ત્રી છું, અથવા આ સંબધીઓ છે તે મારાં છે; એવું તાત્ત્વિક દષ્ટિએ ચિંતવવુ તે મેહ છે, એ માહુને જીતવાના ઉપાય એ છે કે ‘ તે હુ નથી અને મારાં તે
4
*