________________
હે આત્મદેવ ! વ્યોમેહ ઉત્પન્ન કરનાર આ વ્યવહારના માર્ગની ગતિને મૂકીને દેવરહિત સુખદાઈ નિશ્ચય નામના માર્ગમાં તે પ્રવૃત્તિ કર. આ માર્ગમાં ચિંતા, કલેશ, કપાય, શોક, પરાધિનતા, ભય અને આશા જેવું કાંઈ નથી. કેમકે તે સર્વે દુનિયાની માયામાં છે, પુગલ -દશામાં છે, પાંચ ઈદિની વિદ્યામાં છે. નિશ્ચયનયનું નિશાન એ શુદ્ધ આત્મા જ હોવાથી આત્મામાં આવી અશાંતિ જેવું કાંઈ પણ નથી.
ભક્તોને સમુદાય, શિષ્યવર્ગ, પુસ્તકાદિ ઉપકરણ, શરીર અને કર્મ સાથે પણ શુદ્ધ આત્માને કોઈ સંબંધ નથી. આ સર્વ પણું વિભાવરૂપ ઉપાધિ હોવાથી તેને પણ ત્યાગ કરી શુદ્ધ આત્મામાં જ મનને લય કરવાની જરૂર છે.
કેવળ પિતાના શુદ્ધ આત્માને મૂકી કેઈ સ્થળે, કઈ કાળે, કઈ પણ પ્રકારે આશુદ્ધ નિશ્ચયનય બીજાને સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું અવલબન લઈને નિશ્ચયમાં તે પહોંચે છે. આમ વ્યવહારના આલબનને લઈ નિશ્ચય વર્તતે હોવાથી, તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે.
મેલની સોબતથી વધ જેમ મલીન કહેવાય છે, તેમ કમેના -સંબધથી આત્મા વ્યવહારે અશુદ્ધ છે. તેજ આત્મા નિશ્ચય નયના આશ્રયથી શુદ્ધ છે. અન્ય દિવ્ય સાથે મિશ્રણ થવાથી વ્યવહારે સોનું જેમ અશુદ્ધ કહેવાય છે; નિશ્ચય નયની અપેક્ષા એ તેજ શુદ્ધ કહેવાય છે.
• • બહારથી જે વસ્તુ આવેલી હોય છે તે તરફ નજર રાખીને વ્યવહાર બોલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પિતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાત કરે છે. વસ્ત્ર ઉપર લાગેલ મેલ અને સેનામાં