________________
મારી શુદ્ધ આત્મ પરિણતિની અચળ સ્થિરતા થાઓ.
હે ઉત્તમ મુનિઓ ! શુદ્ધ ચિપના ઉત્તમ ધ્યાનમાં મનને નિશ્ચલ. કરે, તેને દઢ અભ્યાસ વધારે. અનાદિ કાળથી આ વિશ્વમાં ભવ. ભ્રમણ કરતા આવે છે, પણ આ શુદ્ધ આત્મામાં મનને નિશ્ચળ નથી. કર્યું તેને લઈને જ તમે મહાન દુઃખને અનુભવ કર્યો છે. આ જન્મને. તમે હવે નિરર્થક ગુમાવશે નહિ.
જે મહાન પુરૂષો ભૂતકાળમાં મોક્ષે ગયા છે. વર્તમાનકાળમાં મોક્ષે જાય છે. અને ભવિષ્યકાળમાં મેલે જશે તે સર્વે પિતાના ચિપમાં મનને નિશ્ચળ કરીનેજ ગયા છે તેમાં જરાપણ સંશય નથી.
નિશ્ચળ થઈને જ્યારે આ જીવ હું શુદ્ધ ચિદ્દસ્વરૂપ છું એવું સ્મરણ કરે છે અને તે ભાન ટકાવી રાખે છે તે જ વખતે તે ભાવથી. મુક્ત થાય છે અને તેમાં સતત પુરુષાર્થ કરવાથી અનુક્રમે દ્રવ્યથી પણ મુક્તિ પામે છે.
પ્રકરણ ૭ મુ.
નિશ્ચય અને વ્યવહાર व्यवहारं विना केचिन्नष्टा: केवल निश्चयात् । निश्चयेन विना केचित् केवलव्यवहारतः।। द्वाभ्यां दृग्भ्यां विना न स्यात् सम्यग् द्रव्यावलोकनम् । यथा तथा नयाभ्यां चैत्युक्त स्याद्वादवादिभिः । २ ।
જેમ બે નેત્ર વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી તેમ એ નવ વિના નું અવલોકન યથાર્થ થતું નથી. વ્યવહાર નય વિના.