________________
૬.
તીર્થકર, ગાયામાં કામધેનુ, મનુષ્યેામાં ચક્રવર્તી, અને દેવામાં જેમ ઇન્દ્ર ઉત્તમ છે તેમ સર્વ પ્રકારનાં ચિંતનમાં અને સર્વ પ્રકારના ધ્યાનમાં, શુદ્ધ આત્માનુ ચિંતન અને તેનુ ધ્યાન સર્વથી ઉત્તમ છે, જેને આ શુદ્ધ ચિપ આત્માની પ્રાપ્તિ થાય છે તેને નવ નિધાન, કલ્પવૃક્ષ, કામધનુ, ચિંતામણિ, દેવાંગનાઓના સમાગમ, સુખદાઇ ભાગાની પ્રાપ્તિ, લબ્ધિએ અને ઇન્દ્રાદિકની ઋદ્ધિ ઈત્યાદિ દુર્લભ વસ્તુઓ કાંઇ પણ સતોષ આપી શકતી નથી.
કાઈ મનુષ્ય અસુંદર રૂપવાળા, કાનવિનાના, વામણા, કુબડા, નાક છેદાયેલા, અમધુર કાવાળા, મુંગા, હાથ પગ વિનાના, ભણ્યા વિનાના, એહેરા અને કાઢાદિ રાગવાળા હોય, છતાં પણ જો તે શુદ્ધ આત્માનુ સ્મરણ કરનારા હાય તો તે આત્મભાન ભૂલેલા વિદ્વાના કરતાં પણ વિશેષ પ્રશંસા કરવાને લાયક છે.
હું આત્મદેવ! તુ તારા જ્ઞાન સ્વરૂપ આત્માનુ દરેક ક્ષગે સ્મરણ કર, તેના સ્મરણથી તત્કાળ માંને ક્ષય થાયે છે, હું શુધ્ધ ચિદ્રપ કુ' હું શુધ્ધાત્મા છું. ‘ શુદ્ધવિરૂપોનું ’ આ શબ્દના જેવું ઉત્તમ સ્મરણ વિશ્વમાં ખીજું કાઈ નથી. એના અર્થના ભાસ મનમાં થાય તેવી રીતે આ શબ્દના જાપ કરવા, મનને તેમાં એકતાર કરવું તેજ શુધ્ધત્માનુ સ્મરણ છે. ભગવાનના કથન કરેલા દ્વાદશાંગ રૂપ આ-ત્યશ્રુતમાં આ ચિદ્રુપજ ગ્રહણ કરવા યેાગ્યજ છે. જે ચેાગીઓ શુધ્ધ અનંદમદિરમાં ગયા છે, જાય છે અને જો તે સર્વે આ શુધ્ધ ચિદૂષનુ આરાધન કરીનેજ તે સ્થિતિ પામ્યા છે. વિશ્વમાં એવા કાઈ પણ બલવાન દોષ નથી કે જે આ શુધ્ધ આત્માનું સ્મરણ કરનારમાં ટકી શકે અને એ કાઇ પણ ગુણ નથી કે શુધ્ધાત્માનુ સ્મરણ કરનારમાં તે પ્રગટ ન થાય અર્થાત્ શુધ્ધાત્માના સ્મરણ.