________________
૧૮૫
વાળુ છે તે જ્ઞાન તા મન્વંજ રહે છે, પણ જે જ્ઞાન વ્યવહારૂ છે, સાધન રૂપે છે, વિકાર પામનારૂં છે, ઈન્દ્રિયાની અપેક્ષા. રાખનારૂં છે તે જ્ઞાનના ત્યાગ કરવામાં આવે છે. વિકૃત જ્ઞાનથી પદાર્થ અને કર્તવ્યને જાણીને જે વખતે સ્વ સ્વરૂપજ્ઞાનનું આલ ન લેવામાં આવ છે તે વખતે તે વિકૃતજ્ઞાન છૂટી જાય. છે—ખસી જાય છે. અથાત્ તેના ત્યાગ કરવામાં આવે છે.
થડ કાપવાથી જેમ ફરીને પલ્લવા–ડાળાં પાંખડાંએ ફ્રૂટી નીકળે છે પણ વૃક્ષના મૂળને કાપી નાખવા પુછીથી ડાળાં પાંખડા ફુટતાં નથી, તેમ જન્મ મરણુ આપનાર ના એક ભાગને ઈંઢવાથી વિકારે ફ્રીવાર પ્રગટ થાય છે, પણ તેના મૂળને નાશ કરવાથી ફ્રીને વિકરા પ્રગટ થતા નથી. જન્મમરણ આપનાર કર્મના એક ભાગ તે શુભ તપશ્ચર્યાં, ત્રતા, જપ, અહિંસા, પરોપકારાદિ કરીને અશ્રુભ પર્યાયના નાશ કર્યો, નાશ કર્યો એટલે આવતાં અશુભ કર્મો અટકાવ્યાં, કેમકે શુભ કર્મ જેવાના વખત એટલેા ખધે.. લીધે કે અશુભ કર્મ કરવાના વખત ન મળ્યે તેથી અશુભ કર્મ આછાં માંધ્યાં, પણ તે શુભ કર્મને લઈને ઉત્તમ ગતિમાં, ઉત્તમ જાતિમાં, ઉત્તમ ગાત્રમાં જન્મ પારણુ કરવા પડવાના, ત્યાં બધા અનુકૂળ સંચાગા મળ્યા, મન ગમતા પાંચ ઇન્દ્રિયેાના વિષયેા ભાગવવાના મળ્યા, તેવા અનુકૂળ સયાગામાં રાગ કરવાથી અને પ્રતિકૂળ ખામતામાં દ્વેષ કરવાથી તેમજ પાપ વધારનારાં આચરણા