________________
૮
આમ જ્ઞાતા અને રેયને નિશ્ચય કર્યાં પછી સાધના માટે એ માર્ગોં પ્રયાણ કરવાના રહે છે. એક ક્રમનો ધીમા માર્ગ, બીજો. ઉત્ક્રમનો ઉતાવળા માર્ગ, પેાતાની ચાગ્યતાનો તપાસ કરીને સાથૅક એમાંથી એક માર્ગ ગ્રહણ કરીને તે માર્ગે પેાતાની બધી શક્તિ કામ. લગાડવી. આ વાતને જણાવવા માટે કીટિકા અને વિહંગમ માર્ગ– એક જમીનના યા આધારવાળા માર્ગ અને બીજો આકાશી નિરાલખન માર્ગ અઢારમા પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે, અને આ પ્રમાણે ગ્રંથતી પૂર્ણાહુતી કરવામાં આવી છે.
આમ આ પ્રકરણાનો અન્યાઅન્ય કાંઈક સંબધ છે એમ જણાવવા સાથે આ ગ્રંથનો વિષય બતાવવામાં આવ્યા છે. આ ગ્રંથના અધિકારી આત્મસુખના અભિલાપી જીવે છે, તેમને આ ગ્રંથમાંથી કાંઇક કર્તવ્યના ભાન થવા સાથે વર્તનમાં મૂકવાના માર્ગ હાથ લાગે અને તેઓ આ માર્ગે પ્રવૃત્તિ કરી પરમશાંતિ પામે એ આ ગ્રંથ લખનારનો હેતુ છે.
આ ગ્રંથ મેં કાંઇ સ્વતંત્ર લખ્યા નથી પણ પૂર્વના અનુભવી મહાન પુરૂષોના સંગ્રહી રાખેલા વિચારાનુ દહન કરીને આત્માર્થિ છવા માટે આ આકારમાં ગાવ્યા છે. એટલે ગ્રંથના કર્તા તરિકેનુ ખરૂં માનતા તે મહાત્માઓને ધટે છે. જે સારૂ તે મહાન પુરૂષાનુ છે અને તેને આ ભાષામાં ઉતારતાં ભૂલ થઇ હોય તે મારી છે આ ગ્રંથ ગયા ચતુર્માસમાં રાણપુર મુકામે તૈયાર કરવામાં આવ્યા હતા, સંવત ૧૯૮૨ નુ ચતુર્માસ ભાવનગરમાં રહીને તેમાં સુધારા વધારા કરીને ફરી લખવામાં આવ્યે છે. આ ગ્રંથના લાભ અનેક મનુષ્યાને આત્મશાંતિ માટે થાય એમ ઇચ્છિને તથા પ્રભુ પાસે પ્રાર્થના કરીને વિરમું છું. સંવત. ૧૯૮૩ માગસર વદ ૫.
લી. કેશરવિજયજી. મુ. શીહાર,
ધી સૂર્યપ્રકારા પ્રિન્ટિંગ પ્રેસમા” મુળચંદભાઈ ત્રીકમલાલે હાર્યું. ઠેકાણું :—પાનકારના નાકા, અમદાવાદ.