________________
ॐ अर्हनमः પ્રસ્તાવના.' . .
આ વિશ્વમાં જ્યાં જ્યાં નજર કરવામાં આવે છે ત્યાં ત્યાં સર્વ સ્થળે જી ત્રિવિધ તાપથી તપલા જોવામાં આવે છે. પછી તે સામાન્ય મનુષ્ય હોય કે મોટે રાજા મહારાજા હેય પણ કઈને કઈ દુઃખથી તે પીડાનો જ હોય છે, વધારે સંપત્તિ કે ઉપાધિવાળાને વધારે દુઃખ અને થોડી સંપત્તિ કે ઉપાધિવાળાને હું પણ દુઃખ હોય છે. આ
આત્મા સિવાય એક એવી વસ્તુ છે કે જેની સર્વ જીને જરૂરીયાત મનાણી છે. અને તેને મેળવવા સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે. આ વસ્તુ મેળવતાં અને મેળવ્યા પછી તેને ઉપયોગ કરવામાં કે તેનું રક્ષણ કરવામાં જીવને જીવનનો મેટ ભાગ તેની પાછળ ખરચવો પડે છે, છતાં તે વસ્તુથી છેવટે તો આ જીવ નિરાશ થાય છે, કેમકે તે વસ્તુ તેનું રેગથી, વહાલાના વિચગથી, વૃદ્ધાવસ્થાથી કે મરણથી રક્ષણ કરી શક્તી નથી. છેવટે નિરાશ થયેલ છવ આ સર્વ દુઃખથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. આ મુક્તિ આ વસ્તુઓની હૈયાતિથી મળતી નથી પણ તેને ત્યાગ કરવાથી જ મળે છે, તેના તરફના મેહ મમત્વવાળા સ્નેહભાવનો ત્યાગ કરવાથી જ મળે છે. આ છેવટના નિશ્ચયવાળું જ્ઞાન છે. આ જ્ઞાન થયા પછી તે સર્વસ્વના ત્યાગ માટે તેને પુરુષાર્થ કરવો પડે છે. આ ત્યાગ કઈ માથે ઉપાડેલે બોજો કંકી દેવા જેટલો સહેલું નથી. પણ યુક્તિ પૂર્વક ધીમે ધીમે પિતાની લાયકાત પ્રમાણે ત્યાગ કરવાની જરૂર પડે છે. આસક્તિ અને જરૂરીયાત ઓછી કર્યા વિનાનો ત્યાગ રૂપાંતરે તેને ફસાવનાર, અને અજ્ઞાન તથા અભિમાન વધારનારો થાય છે.
વસ્તુનત્ત્વના નિશ્ચય પછીનો ત્યાગ, પોતાના ખરા કર્તવ્યને સમજ્યા પછીનો ત્યાગ તેનો માર્ગ સરલ કરી આપનારે, વિનોને કાવનાર