________________
૧૮૬
કરવાથી ફરી પાછાં અશુભ કર્મનાં ડાળાં પાંખડાં ઉગી નીકળવાનાં, અને તેને લઈને વારવાર જન્મમરણ કરવાં પડવાનાં, માટે જીભાજીલ અન્ને કર્મોના નાશ કરવા જોઈએ. તે મૂળને નાશ કરવા ખરાખર છે, તેથી ફ્રીને ભવ વૃક્ષમાંથી જન્મમરણાદિ ડાળાં પાંખડાં ઉગતાં અટકી જશે.
મૂળના છેદ કરનાર તેા શુદ્ધ આત્મધ્યાનના જ માર્ગ છે માટે આ નજીકને સિધ્ધા સરલ માર્ગ જેના હાથમાં આવ્યો છે,જેને તે ખરાખર સમજાયો છે, તેને પુન્યના લાંખા અને કિલષ્ટ રસ્તે જવાની કાંઈ જરૂર નથી, પેાતાના આમામાંઅતર ંગમાં બીરાજમાન શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી તેને મેાક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે.
આ જડ માયારૂપ દેખાતા માહ્ય જગત્ને મહાન પુરૂષ, અનાત્મિય, ઈન્દ્રજાળ સમાન વિનાશ પામનાર જાણીનેજોઇને, સ્થિર આત્મતત્વનું ધ્યાન કરવા વડે મિથ્યા રૂપ પહાડાને, અવિરતિરૂપ નદીઓને, કપાયરૂપ 'અગ્નિને અને લેાભરૂપ સમુદ્રને એલ ધીને નિર્વાણુરૂપ શાંતિ સ્થાને પહેાંચી જાય છે. તેવા આત્મસ્વરૂપમાં સ્થિર થયેલ વીર પુરૂષાના જન્મ થવા અને વિશ્વમાં લાંમા કાળ જીવવું તે સફળ છે.
શુદ્ધ આત્મા સર્વ પદાર્થોમાં ઉત્તમ છે, સ્વસ્વરૂપમાં પ્રતિષ્ટિત છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, કર્મ રહિત છે, સૂક્ષ્મ છે, અદ્રિય પદાર્થને જાણનાર જ્ઞાનીઓને ગમ્ય છે. એજ પ્રમાણે આ ગ્રંથ મધા ગ્રંથામાં ઉત્તમ છે, આત્મ