________________
૧૮
છુટતું નથી એટલે તે કમ ભેગવીને કર્મો ઓછાં કરે છે. અથૉત્ આ બીજે પુરૂષ ભેગ ભેગવીને કર્મે છેડે છે ત્યારે પ્રથમને પુરૂષ ભેગ ભેગવતે નથી અને નવીન કર્મો તે ભેગને નિમિત્તે બાંધે છે. આ બંને દષ્ટાંતમાં ગ્રહણ અને. ત્યાગની અધિકતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે, અને તેને લઈને જ્યાં એક બંધાય છે ત્યાં બીજો છુટે છે.
એક મનુષ્ય પરમાર્થના માર્ગને જાણતા નથી છતાં તે વિષયોનું સ્મરણ કે ઈરછા કરતું નથી. જે અવસરે જે મળી આવે તેમાં સતેષ માને છે. તે જીવ આ ભવમાં તેમજ પરભવમાં નિરંતર સુખી થાય છે. આનું કારણ એ છે કે વિષયમાંથી વિરક્ત થવું એ લાગણીઓમાંજ કઈ અપૂર્વ ચમત્કાર રહે છે કે પરમાર્થ તરફ પ્રવૃત્તિ ન કરવા છતાં વિષયેથી વિરક્ત પણાના પરિણામ તેને પરમા
ના માર્ગ તરફ પ્રવૃત્તિ કરનારના જેવું ભાવી ફળ આપે છે. . એક રાગી મનુષ્ય ભંગ ભોગવતે નથી છતાં કર્મો વડે સારી રીતે બંધાય છે, બીજો વિરાગી મનુષ્ય પૂર્વના પુ વડે મળી આવેલા ભેગે ભેગવે છે છતાં કર્મ વડે બંધાતો નથી. આ સ્થળે કર્મ બંધમાં રાગની મુખ્યતા છે અને કર્મ છોડવામાં વિરાગની મુખ્યતા છે.
પાંચે પ્રકારના વિષને જાણવાથી જ્ઞાની બંધાતા. નથી. જે જાણવા માત્રથી જ કમને બંધ થતો હોય તે.