________________
૧૫૧
રહિત, દેહ ટકાવવા અર્થે લેવે. ૩. કાંઇ વસપાત્રાદિ લેવુ મૂકવું પડે તે લેતાં મૂકતાં કાઇપણ જીવને ટુઃખ ન થાય જીવની વિરાધના ન થાય તેવી સાવચેતી રાખવી. ૪. મૂત્ર, મળાદિ ત્યાગ કરવાં પડે તે પણ જીવ વિનાની નિર્દોષ જમીન ઉપર ત્યાગવાં, ફાઈ જીવને આપણા નિમિત્ત દુઃખ ન થાય તેની સંભાળ રાખવી. ૫.
મનમાં કાઇ અશુભ સપ ઉઠવા ન દેવા, ઉઠે તે તરત મધ કરવા, અથવા તે વિચારથી વિાધી વિચારવડે તેને બદલાવી નાખવા. સારા વિચારા કરવા અથવા કાઈ પશુ સ`કલ્પ વિકલ્પ ન ઉઠે તેવી રીતે આત્મ ઉપયાગમાં રહેવું. આ મન ગુપ્તિ છે. ૧. સર્વથા માનપણું' અમુક વખત સુધી રાખવું અને ખેલવું પડે તે સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રિય પુષ્પ અને સત્ય મેલવું, આ વચન ગુપ્તિ અને વચન સમિતિ છે. ૩. કાર્યાત્સર્ગ માં કાયાને સ્થિર રાખવી, ધ્યાનાદિમાં અટાલ સ્થિરતા વધારવી, વગર કારણે ક્યાંક ન કરવું પણ અંગાપાંગ સકાચી સ્થિર થઈને એસવું. આ શરીરની સ્થિરતા, ધ્યાનાદિમાં મનની સ્થિરતા થવામાં ઉપચેાગી સાધન છે અને કાયસિ કહે છે. ૩
'
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા કહેવાય છે. માતા જેમ પુત્રનું પાલન કરે છે તેમ સાધુ જીવનનું રક્ષણ કરનારી આ આઠે માતાએ છે.
એ વખત આવશ્યક ક્રિયા કરવો. પાંચ મહાવ્રત,