________________
પડે છે, છતાં દરેક જીવ પરત્વે સામાન્ય ધર્મ જેમ એક હોય છે, તેમ સમષ્ટિવાળા સર્વ જીવોને માર્ગ સદા એકજ હોય છે, દુર, નજીક અતિ નજીક એ સર્વ ભેદે છેવા છતાં તે પ્રભુ માર્ગના સર્વ પથિકે-મુસાફરાજ છે, મક્ષ માગ એક છે છતાં કોઈ ઉપશમ ભાવવાળા કઈ
પશમવાળા તે કઈ ક્ષાયિક ભાવના અંગે પ્રયાણ કરી રહ્યા છે, એ દશાની અપેક્ષાએ ભેદ કહેવાય છે છતાં એકજ સાધ્ય હોવાથી સર્વની ગતિ છેવટે એકજ છે.
નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરતાં સંસારની પેલી પારનું નિર્વાણ નામનું તત્વ છે, તે શબ્દના ભેદે જુદું લાગે છે, પણ ખરી રીતે એકજ છે, કોઈ તેને મુક્ત નિવૃત્તિ સિદ્ધ પરબ્રહ્મ અભવ અને શિવ વિગેરે શબ્દોથી સંબોધે છે, છતાં એ બધા શબ્દો સમાન અર્થના–એકજ અર્થના વાચક હોવાથી તેમાં તાવિક ભેદ નથી.'
મોક્ષના લક્ષણમાં કઈ પ્રકારને વિસંવાદ નથી તો પછી તેને કેઈ નિરાબાધ કહે, કોઈ કર્મોથી રહિત કહે, અને જન્મ મરણને વિગ તેમાં હોવાથી કોઈ તેને કાર્ય કારણથી પર કહે તેમાં કોઈ વાંધો નથી; બ્રાતિ રહિતપણે નિશ્ચય દૃષ્ટિએ નિર્વાણ તત્ત્વને જાણવા પછી તેને ગમે તેવા નામથી બોલાવે તે માટે મુમુક્ષુ જીને કાંઈ વિવાદ કરવાનું કારણ નથી. મુક્તિનો માર્ગ સર્વાએ દેખે છે, અને તે સિંધે ને સરલ માર્ગ છે તેમાં કોઈ વખત ભેદ પડત.