________________
૧૬૩
નથી, છતાં વૈદ્યા જેમ વ્યાધિને અનુસારે ઔષધ આપે છે તેમ આચાર્યો પણ તે જીવની યોગ્યતા પ્રમાણે વિવિધ પ્રકારે દેશના–ઉપદેશ આપે છે અને કર્મ રેગ મટાડે છે..
આહી જે આ ચારિત્રનું વર્ણન આપવામાં આવ્યું છે તે વ્યવહાર દૃષ્ટિએ મિક્ષનું કારણ છે પણ પરમાર્થ દૃષ્ટિએનિશ્ચય દૃષ્ટિએ તે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું તેજ મોક્ષ
ને માર્ગ છે; વ્યવહાર ચારિત્ર કારણ રૂપે છે અને તેમાંથી નિશ્ચય ચારિત્રરૂપ કાર્ય ઉત્પન્ન કરવાનું છે; વ્યવહાર ચારિત્ર તેની ચગ્યતામાં સુધારો કરીને તેના સાધ્ય તરફ લઈ જાય છે.
વ્યવહારનો માર્ગ બે પ્રકારનો છે, એક મેક્ષને અનુકુળ છે અને બીજો સંસારને અનુકુળ છે; મોક્ષને અનુકુળ -વ્યવહાર માર્ગ આત્મ જાગૃતિ પૂર્વક જિનેશ્વરોએ કથન કરેલો ચારિત્ર માગ છે અને સંસારને અનુકુળ વ્યવહાર માર્ગ તે આત્મ દૃષ્ટિ સિવાય અસમ્યફ ચારિત્રની પ્રવૃત્તિ કરવી તે છે. . - સમ્યફ ચારિત્રનું આચરણ કરતાં કષાય તથા ઇદ્રિ
ને જય થાય છે, કષાય તથા ઈદ્રિયાના જચથી સ્વાધ્યા ચમાં વૃદ્ધિ થાય છે, સ્વાધ્યાય કરવાથી ધ્યાન પ્રગટે છે, ધ્યાન છેવટે મેક્ષની પ્રાપ્તિ કરાવે છે. • • - - ' આત્મ જાગૃતિ પૂર્વક આ ચારિત્રનું આરાધન કરવાથી શુભ સ્થાનના જે જે, વિધી ત છે તેનો નિષેધ થાય છે, આ સ્થાન સિવાય અનંત શકિતવાનું શુદ્ધ આત્માને