________________
૧૬૫
જ્ઞાનાદિને જીવને સ્વભાવ ન માનતાં જે વિભાવિક ગુણુ માનવામાં આવે તે તે કર્મના સ્વભાવિક ગુણ છે કે કના વિભાવિક ગુણ છે? જ્ઞાન કના સ્વભાવ ગુણુ છે એમ જો માના તેા કર્મ ચૈતન્ય રૂપ થશે. તે વાત ચેાગ્ય નથી, જો જ્ઞાનને કર્મના વિભાવ ગુણુ મ્હા તે તે જ્ઞાનને કાના સ્વભાવ ગુણ માનશે ? જો આત્માના સ્વભાવ ગુણુ જ્ઞાન છે એમ કહા તા તે અમે કહીએજ છીએ.
જો ચૈતન્યને કજનિત વિભાવ પર્યાય માના તા કર્મમાં જ્ઞાન પણું માનવું પડશે. કેમકે કારણુના જેવુંજ કાર્ય થાય છે. જ્ઞાન પ્રકૃતિના ધમ નથી; જો જ્ઞાનને પ્રકૃતિ ના ધર્મ માને તે તેમાં ચૈતન્યપણું માનવું પડશે, કેમકે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે. જે પ્રકૃતિને ચૈતન્યપણું માન તા કર્મમાં અને આત્મામાં કાંઇ ભેદ રહેશે નહિ. અને પ્રકૃતિને અનિચ્છાએ આત્માપણું માનવું પડશે. માટે જ્ઞાન રૂપ આત્માના ચૈતન્ય સ્વભાવ છે એ માનવું ચેાગ્ય છે, તે વિભાવ પર્યાય થઇ શકતા નથી.
મેાક્ષમાં આત્માના અભાવ થતા નથી.
મેાક્ષમાં આત્માના અભાવ થાય છે એમ જે કહે છે
'
એ વાત ખીલકુલ માનવા જેવી નથી. કેમકે જે પદાર્થની —અખંડ હૈયાતિ હેાય તેને અભાવ કહેવા નથી, નિળ ચંદ્રમાં રહેલી કાન્તિ પણુ જેમ