________________
૧૫૫
શતા ઈત્યાદિ ભવાભિનંદી જીવેમાં સ્વાભાવિક લક્ષણે. મળી આવે છે, તેઓએ આરંભેલાં સત્યક નિષ્ફળ નિવડે છે. આ દેને લીધે તેઓ આગળ વધી શકતા નથી. ખરે નિશાન બાંધ્યા વિના–આમદષ્ટિ જાગૃત થયા સિવાય જે
જ અંતરમાં અનેક પ્રકારની વાસનાઓ ભરીને, મલિનતા રાખીને લોકોને આરાધવા-અનકલ કરવા, કે પિતાને ઉપચેગી થાય એટલા માટે ધાર્મિક ક્રિયાઓ કરે છે તેનું નામજ લોકપંક્તિ છે, લેકપંક્તિનુ ફળ લૈકિકજ આવે છે.
આપવીજ ક્રિયા પણ જેઓ આત્મજાગૃતિ પૂર્વક આત્માની વિશુદ્ધિરૂપ ધર્મને અર્થે કરે છે તેને તે કિયા કલ્યાણના સાધનરૂપ થાય છે. પણ કેને માટે ધર્મ કરવો તે તે અકલ્યાણને માટે જ થાય છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટેની બધી પ્રવૃત્તિઓ કર્મની શુદ્ધિનું કારણ બને છે, જેઓ પરમશાંતિની નજીકની ભૂમિકા સુધી પહોંચેલા હોય છે તેવાઓ જ મોક્ષને અથે પ્રવૃત્તિ કરે છે પણ સંસારની વાસનાવાળા જીવે તે તરફ પ્રવૃત્તિ કરી શકતા. નથી. ભેગ અને તેનાં સાધનો ત્યાગ કરનારનાં આવતાં. પાપ અટકે છે અને પ્રથમનાં પાપેને ક્ષય થાય છે. અને તેથી તેની મુક્તિ થાય છે, આ મુક્તિ તરફ તે ભવાભિનંદી જીવે ઠેષ હોય છે. આજ સંસારમાં પરિભ્રમણ કરાવનાર ભવબીજ છે. મુક્તિ ઉપર દ્વષરૂપ ભવ બીજને વિયોગ થવાથી જ જીવ પિતાના મોક્ષ સંબંધી પ્રયાણુમાં