________________
૧૬૦
તેની સર્વ ધર્મ ક્રિયા અંધની ક્રિયાની માફક કર્મના દોષને લઈને નિષ્ફળ થાય છે. પાણી વડે જેમ મલીન વચ્ચેની શુદ્ધિ કરાય છે તેમ રાગાદિ દ્વેષથી મલીન થયેલા. મનની શુદ્ધિ શાસ્ત્ર વડે કરાય છે. જે મનુષ્યની બુદ્ધિ શાસ્ત્રમાં મહુજ તિવ્ર, સૂક્ષ્મ ખાખાના વિષય કરનારી અને શ્રદ્ધાળુ છે તે બુદ્ધિ ખરેખર માક્ષરૂપી સ્ત્રીના મેળાપ કરાવી આપનાર ફ્તી સમાન છે, માટે ભવભીરૂ જીવાએ શાસ્ર તરફ ભલી લાગણી રાખવી. જેમ દુ:ખે પ્રવેશ કરી શકાય તેવી અટવીમાં ભુલે પડેલા મુસાફર ખાડા પ્રમુખથી દૂર રહીને—ખાડા ટેકરા, જાળાં, આંખરાંને વટાવીને—લ ઘીને પેાતાના ઇચ્છિત સ્થાને પહોંચવાના માર્ગ પેાતાની મેળે પામી શકતા નથી, તેમ આ ભવરૂપ અટવીમાં ભૂલા પડેલા મનુષ્ય, અજ્ઞાનરૂપ માને ઉલ ંધીને, શાસ્ત્રજ્ઞાનરૂપ સેમિચાની મદદવિના મેાક્ષમાં પહેાંચી શકાય તેવા મા` પામી શકતા નથી.
પરિણામ પ્રમાણે ફળ.
ખેતીમાં પાણી મીઠુ હાય, માળું હાય, ઝાઝુ હાય, થાતુ હાય તેના પ્રમાણમાં તેના ફળમાં તફાવત પડે છે તેમ અનેક મનુષ્ચાની ક્રિયાઓ એક સરખી દેખાતી હાય છતાં તેના પરિણામના પ્રમાણમાં ફળે! સારાં ખાટાં થાડાં ઘણાં એમ તફાવતવાળાં આવે છે. મનુષ્યા કનાં ફળે અનેક પ્રકારે ભાગવે છે છતાં તે ફળ ભાગવનાર મનુષ્યાની બુદ્ધિ જ્ઞાન