________________
૧૫૩
ઉન્માર્ગે ચઢાવી દેવાથી સસારની વૃદ્ધિ થાય છે. ખને તાં લાકાને સારે માર્ગે ચડાવવા છતાં તેવું જ્ઞાન ન હાય તા માન રહેવું તે સારૂ છે પણ લેાકાને ઉન્માગે ચડાવવા તે ઠીક નથી.
ચારિત્રમાં મદ્દગાર ઉપકરણા, રહેવાના મુકામ રૂપસ્થાનરૂપ વસતી. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ સંઘ, નવ કલ્પી વિહાર, દેહ ટકાવવા માટે આહાર પાણી અને સામાન્ય મનુષ્યા, આ સર્વ માંથી જે કાઈ ધનના કારણરૂપ પ્રતિબંધ હૈાય તે દૂર કરવા. તેમને જોઇતી નાનાદિની મદદ આપવી. તેમનામાં સતી પડેલી આત્માની મહાત્ શક્તિ જાગૃત કરાવવી તેમાં જરાપણ હરકત નથી, પણ તેમના વિના નજ ચાલે, તે જોઇએજ, તેમના સુખ દુ:ખશ્રી હર્ષ શાક થાય એ રૂપ પ્રતિખંધ જે મંધનકર્તા છે તેને ત્યાગ કરવા.
ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં, રહેવામાં, જવામાં, આવવામાં એ સર્વ સ્થાને આત્મઉપયાગ જાગૃત રાખવેા, લક્ષ ન ચૂકવું, સાધ્ય ન ભૂલવું એની ખરાખર સાવચેતી રાખવી, બીજા જીવેાની હિંસા ન થાય તે તરં પૂરતું ધ્યાન આપવું, પ્રમાદ પૂર્વક જવું આવવુ કરનાર સાધુને પણ સંસારની વૃદ્ધિ કરનાર હિંસા લાગે છે,
વરવાળા મનુષ્યને ઘી ખવડાવવાથી રોગની વૃદ્ધિ થવા સાથે તેના દુ:ખમાં વધારા થાય છે તેજ ઘી તાવ વિનાના સંતુ