________________
૧૪૩
-સુધા–ભુખ તેમને પિતાના નિયમિત નિયમોથી ચલાયમાન ન કરી શકે માટે એક ઉપવાસથી લઈ છ મહીનાના ઉપવાસ થાય ત્યાં સુધી સુધાથી ચલાયમાન ન થાય તેટલી તૈયારી રાખે છે.
બીજી સવભાવનાની તુલના કરે છે. આ તુલનામાં -તેઓ ભય તથા નિદ્રાઉપર કાબુ મેળવે છે. આ માટે પ્રથમ પિતે રહેતા હોય તે મુકામમાં ઉભા ઉભા કાર્યોત્સર્ગ કરે છે. પછી ઉપાશ્રયમાહાર ધ્યાનસ્થિતિમાં ઉભા રહે છે. પછી ચારમાગવાળા ચોકમાં ઉભા રહી કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરે છે. ત્યાર પછી નિર્જન પ્રદેશવાળાં શુન્ય ઘરોમાં કાર્યો
ન્સ કરે છે અને છેવટે મશાન આદિયવાળી ભૂમિમાં નિર્ભયપણે કાયોત્સર્ગમાં રહી ધ્યાન કરે છે. આ પ્રમાણે નિદ્રાનો જય અને પિતાના સવને ઉત્તેજીત કરનારી સત્ર ભાવનાની તુલના કરે છે અને પિતાને એમ લાગે કે હવે નિદ્રાકે ભય હેરાન કરે તેમ નથી ત્યાર પછી તેઓ જગલમાં રહેવાની શરૂયાત કરે છે. ૨
ત્રીજી તેઓ સૂત્ર ભાવનાને કેળવે છે. સૂત્રનું–સિદ્ધાંતનું જ્ઞાન તે એટલું બધું દૃઢ કરે છે કે લાંબે વખત ગણવાડમાં -ન આવે તે પણ પોતાના નામની માફક તે ભૂંલતા નથી. સૂત્રનું જ્યારે તેઓ પરાવર્તન કરે છે–ગણે છે ત્યારે તે ઉપરથી કાળનું માપ કાઢી શકે છે કે આટલું ગણતાં આટલા કલાકે થાય છે અને તે પ્રમાણે જ વખત થ હાય છે.