________________
૧૪૫
કરે છે જેથી તપઆદિ કરવાથી શરીરમળ નિમ ળ થાય છતાં સ્મૃતિખળને લઈ પરિષદ્ધ ઉપસર્ગાદિથી પરાભવ પામતા નથી.
આ પ્રમાણે પાંચે પ્રકારની તુલના કરીને પેાતાની તે મામાં પ્રવેશ કરવાની ચેાગ્યતા જણાતાં સ્થવિરકલ્પના ત્યાગ કરી જિનકલ્પના માર્ગ સ્વીકારે છે. તેએ કાઈ વખતે એકથી વધારે પશુ સાથે હાય છે. સાધુના વેષ તરીકે રજોહરણ મુહપત્તિ રાખે છે. અમુકજ જાતના રજોહરણુ રાખવે તવે આગ્રહ નથી. મયુર પિચ્છને પણ રજોહરણ હાય છે. પરંતુ અહાળે ભાગે ઉનના જ વ્હાય છે. ત્રીજી પારસીએ-ત્રીજાપહારે તેએ શિક્ષા કરવા નીકળે છે અને કરપાત્ર હાય તે હાથમાં લઇને ખાઇ લે છે, પાણી સાથે પી લે છે. કોઇ વખતે પાણી વિનાપણ ચલાવી લે છે. તેઓ નિત્ય એક વખત આહાર કરેજ તેવા નિયમ નથી, ઉપવાસે પણ કરે છે, પણ એક વખતથી વધારે વખત ભાજન લેતા નથી.રોગાદિ કારણે પણ તેએ અપવાદ માર્ગ સ્વીકારતા નથી. ઔષધ કરાવતા નથી. તેમ મીજાની પાસે સેવા પણ તેએ કરાવતા નથી, વિહાર કરવા હાય તા પણ ત્રીજી પારસીએ અપેાર પછી કરે છે. ગામની નજીક એક રાત્રી રહે છે. શહેર નજીક પાંચ રાત્રી રહે છે. પરીષહ અને ઉપસ સહન કરે છે. ઘણી વખત એકાકી વિચરે છે. ઘણેભાગે મૌનપણેજ કરે છે.કાઈ પ્રસંગે ધર્મોપદેશ પણ આપે છે.જમીન ઉપર ઉત્કટિક આસને બેસે છે. સુવાને માટે જમીન અને
૧૦