________________
ત્યાગી થાય છે તેને વ્યવહાર પરાયણ લેકે પૂજે છે, પણ જે અંદરથી–ભાવથી ત્યાગી શકે છે, વિષયાથી પાછા હઠ છે તે તત્ત્વજ્ઞ લેકે લડે– મેક્ષાભિલાષી જી વડે પૂજાય છે. વ્યવહાર કે વ્યવહાર પરાયણને અધિક માને છે, તત્વજ્ઞ લોકે તત્વજ્ઞ પુરૂષોમાં અધિકતા જોવે છે અને તેના પ્રમાણમાં જ તેના તરફથી લાભ મેળવી શકે છે.
જે મનુષ્ય દ્રવ્ય માત્રથી–વ્યવહાર ત્યાગી થયો છે તેને આવતાં કર્મો બંધ થવારૂપ સંવર થતું નથી પણ જે ભાવથી નિવૃત્ત થયે છે–પાછા હઠ છે તેને નિશ્ચયથી કર્મોનો સંવર થાય છે-આવતાં ભેંબંધ થાય છે.
આ પ્રમાણે વસ્તુ તવના પરમાર્થને સમજીને વ્યવહારે-દ્રવ્યથી મન વચન શરીર વડે નિવૃત્તિ કરીને–ત્યાગી થઈને સર્વથા આવતાં કેમ અટકાવવા માટે ભાવથી-એતની લાગણથી નિવૃત્તિ પરાયણ થવું.
. દ્રવ્યથી વિષાની નિવૃત્તિ કરતાં ભાવથી નિવૃત્તિ કરવી તે ઉત્તમ છે પણ કેવળ ભાવથી નિવૃત્તિ કરતાં સર્વથા સંવર થઈ શકતે નથી માટે વ્યવહારે દ્રવ્યથી મન વચન કાયાએ નિવૃત્તિ કરવાની પણ જરૂર છે.
મેક્ષ પ્રાપ્તિમાં વેષની મુખ્યતા નથી. * શરીર જડ રૂપ હોવાથી જેમ આત્માથી જુદું છે તેમ સાધુઓનાં ચિન્ત–વેષ પણ જડ રૂ૫ હેવાથી આત્માથી ભિન્ન છે, માટે તવ દષ્ટિએ જોતાં લિંગસાધુને વેષ તે