________________
૧૨૯
કરનાર પિતાના અખંડ પ્રયાણ વડે ધારેલે સ્થાને પહોંચે છે તેમ શુધ્ધ ચૈતન્યનું ઉપગની અખંડ અને નિશ્ચળ જાગૃતિ પૂર્વક ધ્યાન કરનાર કર્મને ક્ષય કરી આ ભવસમુદ્રને ઓલંધીને પિતાની મુસાફરી પૂર્ણ કરી પરમ શાંતિ પામે છે. ધ્યાન એજ કર્મ ક્ષય કરવાને ચા મોક્ષ. પ્રાપ્તિનો ઉપાય છે, એમ જ્ઞાનીઓએ જા અને અનુભવ્યું છે, જેમ મંત્ર ભણવાથી મંત્ર ઘેર વિષને નાશ કરે છે તેમ આત્મા પણ ધ્યાન કરવા વડે અનેક ભવનાં ઉપાર્જન કરેલાં કર્મોને નાશ કરે છે.
ચિંતામણિ ચિંતવેલું આપે છે, કલ્પવૃક્ષ કાપેલું આપે છે. પણ શુદ્ધ આત્માનું ધ્યાન તે ચિંતવી ન શકાય અને સંકલ્પી પણ ન શકાય તેવી આત્માની અનંત શક્તિ આપે છે. શુદ્ધ આત્માના ધ્યાન વડે દુઃખે દૂર કરી શકાય તેવા જન્મ, મરણ, અને વૃદ્ધાવસ્થા રૂ૫ રેગોને સહેલાઈથી નાશ કરી શકાય છે. શુદ્ધ આત્માને કામદેવને-કામવાસનાને પરાજય કરવામાં કે નાશ કરવામાં જરાપણ પ્રયાસ કરી પડતું નથી, અર્થાત આત્મ ધ્યાનથી કામને પણ સહેલાઈથી જીતી શકાય છે. માટે હે મહાનુભાવો! વાદવિવાદને મૂકીને અધ્યાત્મનું ચિંતન કરે. આમ ઉપગ સ્થિર કરે, વારંવાર વિભાવ દશામાં ઉપગ ચલિત થઈ જાય છે તેને સ્વસ્વભાવે રમા, અજ્ઞાન અંધકારને દૂર કર્યા વિના જ્ઞાન અનંત રેયને વિષય કરી શકતું નથી, જેવા જાણવા