________________
૧૨૮
ધ્યાનનું ફળ. પૂર્ણ પરમાત્મ સ્વરૂપની–પરબ્રહ્મની પ્રાપ્તિ થવી તે ધ્યાનનું મુખ્ય ફળ છે આ ફળ એકાંતિક છે તેમાં અપવાદ નથી,તેમજ તે અનુભવગમ્ય–આત્મગમ્ય છે. અને તે અનુત્તરળ છે તેનાથી આગળ બીજું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા ચગ્ય કેઈ નથી, માટે બુદ્ધિમાનોએ વાદપ્રતિવાદઆદિવાસનાઓનો ત્યાગ કરી આ પરબ્રહ્મરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે આ હીજ પ્રબલ પુરૂષાર્થ કરવો, વાદવિવાદ કરવાથી વસ્તુતત્વની. પ્રાપ્તિ થતી નથી; પણ કામ કરવાને ખરો વખત નકામે ચાલ્યો જાય છે. માટે અહીજ આ ભવમાંજ આત્માના.
ધ સ્વરૂપને પ્રગટ કરવાને જેટલું બને તેટલે પ્રયત્ન કયાજ કરે.
મહાત્માઓના હિતોપદેશ,
ધ્યાન માર્ગના જાણકાર અને ધ્યાન વડે કમને ક્ષય કરનાર રોગીઓ, ભાવી ચાગીઓના હિત અર્થે અંધકા. ૨માં દીપક સમાન આ પ્રમાણે ઉપદેશ આપે છે કે જેમ ચાલવામાં વ બ કે આળસ કરનાર મનુષ્ય માર્ગનો પાર પામી શકતો નથી તેમ ચેક્સ નિર્ણય ઉપર આવવાની ઈચ્છા વિનાના વૃ" : પ્રતિવાદ કરનારા તત્ત્વજ્ઞાનને પાર પામી શકત
માં પ્રમાદ નહિં