________________
૧૧૪
ખારા પાણીને દૂર કરી ખેતરમાં મીઠા પાણીને યોગ કરવાથી બીજ જેવીરીતે ઉગી નીકળે છે તેમ તત્ત્વજ્ઞાન. સાંભળવાથી, તત્વજ્ઞાન રૂપ મીઠા પાણીના સીંચનથી ધ્યાન. રૂપ મીઠાં ફળને ઉદય વૃદ્ધિ પામે છે. ખારા પાણી સરખી ભોગ બુદ્ધિનો-વિષય તરફની લાગણને નિરંતર ત્યાગ કરે અને મધુર પાણી સમાન તરવજ્ઞાનનું શ્રવણે કરવા રૂપ સિંચન કરવું, એટલે બોધિબીજ વૃદ્ધિ પામી. મોક્ષ રૂપે ફળ આપશે. આજે આપણે છેવટનું ધ્યેય અને પ્રાપ્તવ્ય છે, કુતર્કો અને વિતર્કો એ મનના વ્યાધિ છે, ધ્યાનના તે શત્રુ છે, જ્ઞાનને અટકાવનાર છે, શાંતિના વિરેધી છે, શ્રદ્ધાને નાશ કરનાર છે, અભિમાનને પાષણ. આપનાર છે, માટે મેક્ષની ઈચ્છાવાળા જીવોએ કુતર્કો. અને વિતર્કોમાં મિથ્યા અભિનિવેશ-કદાગ્રહ રાખવો ચોગ્ય નથી પણ મેક્ષ મહેલમાં પ્રવેશ કરાવનાર આત્મ. તવ તરફ સદ્ભાવ રાખ ચગ્ય છે.
જેઓ પરમ શુધ્ધ અને બુધ આશયવાળા જી. આદર પુર્વક નિરંતર આ પ્રમાણે શુધ્ધ ચૈતન્યનું ચિંતન કરે. છે, તેઓ દુઃખના સ્થાન રૂપ કર્મને અને ભવનો ત્યાગ કરીને નિરૂપમ, અખંડ, અનંત, અતીંદ્રિય અને અવિનાશી આત્મિક સુખ પામી સદા આનંદમય સ્થિતિ પામે છે.
ઈતિ મોક્ષાધિકાર સમાસ