________________
૦૪
દ્રવ્ય ભાવ તા. જ્ઞાની દ્રવ્યથી–વ્યવહારે વિષયે ભેગવે છે પણ ભાવથી ભગવતે નથી, ત્યારે અજ્ઞાની જીવ, દ્રવ્યથી-વ્યવહારે વિષયો ભેગવતા નથી પણ ભાવથી ભગવે છે. જ્ઞાની પુરૂષ આત્મ અનાત્મને–જડ ચેતન્ય ભેદ જાણતા હોવા છતાં કર્મની પ્રબળતાને લઈ તેને ત્યાગ કરવાની પોતાની અસમર્થતાને લીધે દ્રવ્યથી–દેખવા માત્ર વ્યવહારથી પાંચ ઈન્દ્રિયોના ખાવા પીવાદિ વિષ ભેગવે છે પણ તેમાં તેની આશક્તિ ન હોવાથી ભાવથી તે તેને જોતા નથી. ભાવથી ભક્તા નથી એટલે તે કર્મ બંધ કરતું નથી. બીજો અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનતાને લીધે પિતાનું હિત અહિત જાણુ નથી છતાં દ્રવ્યથી–વ્યવહારે ઉપવાસાદિ કરીને ખાવા પીવાદિ ભેગને ત્યાગ કરે છે પણ તેની તે તે વિષમાં આશક્તિ ગયેલી ન હોવાને લીધે દ્રવ્યથી તે ભોગે ન ભોગવવા છતાં ભાવથી તે તે વસ્તુઓને લેતા થાય છે. થોડા વખત માટે છેડા ભેગેને ત્યાગ કરી ભવિષ્યમાં લાંબા વખત માટે વધારે ભેગે મેળવવા પ્રયત્ન કરે તે પણ અંદરની શક્તિ સૂચવે છે એટલે પરિણામ અનુસારે કર્મનો બંધ થાય છે. એકલા બહારના -વર્તન ઉપર કર્મ બંધને આધાર નથી, પણ અંદરની લાગણી અને તેના ઉદ્દેશ ઉપર પણ આધાર રહે છે. - "
વ્યવહારે જે મનુષ્ય નિવૃત્ત થાય છે–ત્યાગ કરે છે,