________________
૧૦૪
પરમાત્મા દેહમાં છે.
આત્માજ એ પરમાત્મા થાય છે એટલે પરમાત્મા આપણા દેહનીજ અંદર છે છતાં તે દેવને જેએ માહાર ખીજા સ્થળે શેાધે છે તેઓને માટે હું એમ માનું છુ કે પાતાના ઘરમાં રંધાયેલું અન્ન તૈયાર હોવા છતાં તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય ભિક્ષાને માટે માહાર ભમે છે.
કર્મ સાથે અ ંધાયેલ છે ત્યાંસુધી તે સંસારી જીવ કહેવાય છે, કર્મો દૂર થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે તેજ પરમાત્મા છે..આ આશય ઉપર લક્ષ રાખીને શાસ્ત્રકાર જ્ઞાનીઓ કહે છે કે જેને માટે તમે માહાર શેાધ ખાળ કરી છે. તે પરમાત્મા તમારા શરીરમાંજ રહેલ છે તેને નિŚળ કરવાનું મૂકીનેપ્રગટ કરવાનું ભૂલીને ખાહાર તમે શા માટે લગ્યા કરે છે ? તે પરમાત્મા તે તમારા આત્મામાંથીજ પ્રગટ થવાના છે. માહાર ક્યાંઇથી આવવાના નથી.
કષાયથી જીવ અધાય છે.
ક્રોધાદિ કષાયેામાંથી ઉત્પન્ન થતા કર્મરૂપ દારડાંએ વડે જીવ ખોંધાય છે, તેજ અ ંધના કષાયે શાંત થતાં સહેજ વારમાં તુટી જાય છે. કના મધનામાં ખંધાવાનું કારણુ કષાયા છે, તેને દૂર કરવા પુરૂષાર્થ કરવાની જરૂર છે.