________________
૧૧
સમૂહ છે પણ દેશકાળાદિ પ્રતિષ્ઠ ધક નથી તેમ વિશ્વના સર્વ પદાર્થને આત્મા જાણી શકે છે તેમાં દેશકાળાદિ પ્રતિમ ધક થી પણ જ્ઞાનાવરણ ક્રમ છે તેજ પ્રતિખ ધક છે. જ્ઞાન વિશેષ પદાર્થીને પણ જાણી શકે છે. જેમ સામાન્ય પદાર્થના સ્વભાવ જ્ઞાનના વિષય થવા રૂપ છે તેમ વિશેષ પદાર્થના પણ સ્વભાવ જ્ઞાનના વિષય થવા રૂપ છે એટલે વિશેષ પદાર્થનું પણ જ્ઞાન થઈ શકે છે. સાક્ષાત્ જ્ઞાન જે કેવલ જ્ઞાન વિના પત્તાના વિશેષ (પૂર્ણ) સ્વભાવનું જ્ઞાન થઈ શકતું નથી. આત્મા જ્ઞાન સ્વભાવરૂપ હાવાથી તે સર્વજ્ઞ અને સદશી છે, જો આત્માને સર્વજ્ઞ અને સ દર્શી માનવામાં ન આવે તે તેનામાં જ્ઞાન સ્વભાવતા સંભવી શકે નહિં,
પટ્ટામાં એ પ્રકાર છે. એક સામાન્ય ખીજા વિશેષ. થડા કહેવાથી સામાન્ય રીતે બધા ઘડાનું જ્ઞાન થાય છે પણ પીળા ઘટા કહેવાથી તે એક પીળા ઘડાનુંજ જ્ઞાન થાય છે. ઘડા એ સામાન્ય જ્ઞાન છે અને પીળા ઘડા એ વિશેષ જ્ઞાન છે. જુઓ કે સામાન્ય રીતે એક ઘડા દેખવાથી બધા ઘડા આવા હાય છે એમ અધા ઘડાનું જ્ઞાન થાય છે પણ આ ઘડા પીળા છે, શરઋતુમાં મનાવેલે છે, પાણી ઠરવાના ગુણવાળા છે. એ વાત તેા કાષ્ઠ વિશેષ જ્ઞાનથીજ જાણી શકાય છે.
આત્મા જ્ઞાન સ્વભાવ હૈાવાથી તે બધા પદાર્થ ને જાણશે