________________
૧૧૮
તેમની દેશના અમેઘ હોય છે એટલે તેમના ઉપદેશની અસર જીવે ઉપર થયા વિના રહેતી નથી.
તીર્થકરે જ્યારે ધર્મને બોધ આપે છે ત્યારે દેવે તેમના સમવસરણમાં દેશનાં દેવાના સ્થાને એક અશેક વૃક્ષ બનાવે છે, તેની છાયામાં આવેલા જીવોને તેટલા વખત માટે કઈ પણ પ્રકારને શોક કે ઉદ્વેગ રહેતું નથી. આ અશેક વૃક્ષ આખા સમવસરણના સ્થાન ઉપર લંબાયેલો પથરાયેલે–ઘેરાયેલે દેખાય છે ૧ દે સુંદર સુગંધી પુની વૃષ્ટિ જાનુ પ્રમાણે સમવસરણમાં કરે છે. ૨ આનંદદાયક પ્રભુની દેશનાની વનિ સાથે દેવે સુર પૂરે છે. ૩. બને બાજુ દે ચામર વિજે છે. ૪ પ્રભુને દેશના દેતી વખતે બેસવા માટે દેવ સિંહાસન સ્થાપે છે. પ. ભગવાનના પાછળના ભાગમાં ભામંડલ મૂકવામાં આવે છે. દેવ દેવ દુભી (દિવ્ય વાજીંત્ર) વજાડે છે, ભગવાનના મસ્તક ઉપર દેવે છત્ર ધરાવે છે.૮ પુન્યની પ્રબળતાથી આ આઠ પ્રતિહાર્યો હોય છે તીર્થકરની દેશનાથી આત્મજાગૃતિ વધે તે ઉત્તમ લાભ થાય છે, ને પ્રભુની વાણુ મનુષ્ય, દેવ અને પશુએ પણ પોતપોતાની ભાષામાં સમજે છે.
જેમ અગ્નિને સ્વભાવ ઉણુ છે, વાયુનો સ્વભાવ – ચપળ છે અને ચંદ્રને સ્વભાવ શીતળ છે તેમ આત્માને સ્વભાવ–સ્વરૂપ તે જ્ઞાન છે. આત્મા જ્ઞાન સ્વભાવ વડે વિશ્વને