________________
૧૧૩
કેમ ન જાણે ? પ્રકાશવા લાયક પદાર્થાન જીવે છે પણ પ્રકાશ કરનારને જોતા નથી એ ખેદ્યની વાત છે. અર્થાત્ એ કહેવું તે આશ્ચર્ય ભરેલું છે.
પરમાત્મ સ્વરૂપ જાણવા ચેાગ્ય છે તેને જાણવા ચેાગ્ય લક્ષ રૂપે જાણીને તે લક્ષ્યથી પાછા ફરીને લક્ષ રૂપે શુદ્ધ આત્માને રાખીને તેનું ધ્યાન કરવું તેથી કર્મોના નાશ થાય છે. પ્રથમ પરમાત્માનું જ્ઞેય રૂપે–જાણવા ચેાગ્ય રૂપે જ્ઞાન કરીને, તેના જેવાજ પેાતાના શુદ્ધ આત્મા છે એમ ધારીને, પછી પાતાના શુદ્ધ આત્માને જ્ઞેય રૂપે રાખીને તેના અનુભવ કરવા. આ અનુભવથી કર્મના નાશ થઇ આમજ પરમાત્મા રૂપે થઇ રહે છે. સાધ્ય સિદ્ધ થયા પછી આલમન મૂકી દેવું જોઇએ, મેટા વાસણમાંથી કડછી વડેલેાજન ખાડ઼ાર કાઢયા પછી છેવટે તે કડછી મૂકી દેવામાં આવે છે તેમ ઈન્દ્રિય મનાદિકની તથા દેવ ગુર્વાદિકની સહાયથી આત્માને જાણીને તે જાણવાનાં હથીયારે આલખને મૂકી દેવાં. ભાજનરૂપ કાર્ય થઇ રહ્યા પછી કડછીને પકડી રાખવી તેજેમ નિરક છે તેજ ઇન્દ્રિય મન અને પરમાત્માદિ સહાયકેાની મદદથી આત્માનું સ્વરૂપ જાણી જોઇ અનુભવી લીધા પછી તેના સહાયકા–આલખનાને પકડી રાખવાની જરૂર નથી.
ભાજનની ઈચ્છાવાળાને ઈષ્ટ ભેજન મળવાથી જેમ આનંદ થાય છે તેમ આત્મ દ્રષ્ટિવાળાને આત્મતત્વની પ્રાપ્તિ થતાં આનંદ થાય છે. જ્ઞાનીઓના પ્રેમ અવિનાશી હાય
'