________________
૧૦૫
-નથી. જીવ પેાતાનાં અવળાં કબ્યાથી ખથાય છે અને પેાતાનાજ સવળા કન્યથી મધનામાંથી છુટે છે. પ્રમાદથી જીવ બંધાય છે.
જીવ
પેાતાનામાં પ્રમાદને રહેવાની જગ્યા આપનાર જગતમાં સર્વત્ર પાપા વડે બધાય છે તેજ પ્રમાદને પેાતાની માહાર કાઢયાથી–પ્રમાદના દોષથી મુક્ત થતાં જીવ ખંધનથી મુક્ત થાય છે. મદ્ય અથવા મદ્ય-દારૂ, પાંચ ઇન્દ્રિયાના વિષયા, ચાર કષાય, નિદ્રા અને વિથા, સ્ત્રી દેશ ભાજન અને રાજની કથા કરવા રૂપ વિકથા એ પ્રમાદ કહેવાય છે. આ પ્રમાદમાં જીવન પસાર કરનાર જીવ જ્યાં જાય છે ત્યાં કર્મોથી બંધાય છે. તે જીવ જ્યારે પ્રમાદને ત્યાગ કરી તે પ્રમાદની વિરાધી અપ્રમત્ત દશાને આત્માની જાગૃત દશાને પેાતાના નિવાસનું સ્થાન મનાવે છે સદા આત્માની જાગૃત દેશા રૂપ અપ્રમત્ત દશામાં રહે છે ત્યારે જીવ જે જે પ્રકારની પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિના રૂપમાં પલટાઇને કનાં અધના તાડી નાખે છે.
આત્મતી માં સ્નાન કરા
આત્માપિ નિર્મળ પવિત્ર તીને મૂકીને જે જીવા આત્માની શુદ્ધિને માટે અન્ય જળાશયાદિ તીર્થમાં સ્નાન કરે છે, હું માનું છું કે તે મલીન મનુષ્ય સાવરના ત્યાગ