________________
s
નિજ રા અધિકાર.
પૂર્વ ઉપાર્જન કરેલાં કર્મો ના થાડે કે ઝાઝે ભાગે ક્ષય કરવા, આત્મ પ્રદેશથી તે ક્રોંને અલગ કરવાં તેને નિજ રા કહે છે. આ નિજ રાના બે ભેદ છે. એક કામ નિશ અને બીજી સકામ નિર્જરા. કર્મીની સ્થિતિ પરિપકવ થવાથી --પૂર્ણ થઇ જવાથી જે કર્મો ઉદય આવીને પેાતાની મેળે ખરી પડે છે તે અકામ નિર્જરા છે. આ નિર્જરા દરેક નાના મેટા સંસારી જીવાને દર ક્ષણે થયા કરે છે. મીજી સકામ નિરા છે તે કર્મીની સ્થિતિ પૂરી થઇ હાય કે ન હોય છતાં તપ જપ ધ્યાનાદિ કરીને તે કર્મની સ્થિતિ જે સત્તામાં છે તેને ઉદીરણા કરીને ઉદ્ભયમાં લાવીને ભાગવી લેવી–પુરી કરી દેવી તેને કહે છે. જે કર્માં લાંખા વખતે ઉદયમાં આવવાનાં હતાં તેને કર્મની અવિધ પૂરી થયા પહેલાં, પુરૂષાર્થ કરીને નજીકમાં ઉદ્દયમાં લાવીને ભાગવીને કાઢી નાખવાં તે સામ નિર્જરા છે. સંવર થયા પછી આ સકામ નિજૅરા આવે છે તે મેાક્ષ પ્રાપ્તિમાં મુખ્ય સાધન છે. અકામ નિર્જરાને સવિપાક નિર્જરા પણ કહે છે અને સકામ નિર્જરાને કોઇ અવિપાક નિર્જ`શ પણ કહે છે.
અકામ નિર્જરામાં જે કર્માં પાકી ગયાં છે, કુલ દેવાને સન્મુખ થયાં છે—માહાર આવ્યાં છે—જે ક્રુની સ્થિતિ પૂર્ણ થઈ છે તે કર્મ નાજ ક્ષય થાય છે. સકામ નિર્જરામાં તે
૭