________________
63
જે મનુષ્ય શરીરને અચેતન, કર્મથી મનાવાયેલું અને અ ંતે વિનાશ પામનારૂં છે એમ જાણીને શરીરના કાર્યને અહુ મહત્ત્વ આપતા નથી, તેમજ શરીરના કાર્ય માં પ્રવૃત્તિ. કરતા નથી તે મનુષ્ય કાર્યાત્સગ કરી શકે છે. તે કાચાત્સંગના વખતમાં કોઇપણ પ્રકારે શરીર ઉપર મમત્ત્વ રાખતે નથી, શરીરને સ્થિર રાખે છે અને ધમ ધ્યાનમાં આત્મ જાગૃત રહી પ્રવૃત્તિ કરે છે તેને કાયાત્સ કહે છે. કાયાના ઉત્સર્ગ એટલે ત્યાગ, કાયામાંથી ઉપયેગ ખેંચી લઈ આત્મામાં ઉપયેગ રાખવા આત્માકારે ઉપયેગ પરિણમા વવા તે કાર્યાત્સગ છે. પ
કર્મ થી આત્માને ભિન્ન જોનાર મનુષ્ય જ્યારે વિષ્યમાં થનારા અંધનના નિમિત્ત રૂપ રાગદ્વેષાદિ ભાવાના ત્યાગ કરે છે તેને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, જે જે લાગણીમાંથી—પરિણામાંથી ભવ ભ્રમણ કરાવનાર કર્મો આવે છે. તે તે ભાવાના—લાગણીઓના ત્યાગ કરવા તે પ્રત્યાખ્યાન છે. ૬
જે ચૈાગી આલશના ત્યાગ કરી, આત્મ તત્ત્વમાં લક્ષ રાખીને આ છ આવશ્યક કરે છે તેનાં કમાના સંવર થાય છે. મિથ્યા જ્ઞાનના ત્યાગ કરનાર, આત્મ અનાત્મને વિવેક કરી સમ્યફાનમાં લીન .થાય છે તેજ આવતાં કોના નિરાધ કરી શકે છે.