________________
સાંભળવામાં આવતાં નિંદા કે સ્તુતિનાં વચને જીવને. કાંઈ પણ નુકશાન કરતાં નથી, કેમકે તેને આત્મા સાથે કાંઈ સંબંધ નથી, છતાં જે નિંદા કે સ્તુતિનાં વચન સાંભળી ને જીવ શોક કે હર્ષ, દ્વેષ કે રાગ કતે જીવને દુઃખદાઈ બંધ થયા વિના રહેતું નથી. નિંદા સ્વનિને સંબંધ શરીર કે ઈન્દ્રિયો સાથે થાય છે છતાં જીવ ફેગટ તેમાં રેષ કે તેાષ કરે છે.
આ સર્વ શુભાશુભ ઈન્દ્રિયોના વિષરૂપે બહારનાં કારણે આત્માને મેહના દેષને લઈનેજ સુખ દુઃખ કરનારાં થાય છે, જે મોહન હોય તે કોઈપણ પદાર્થમાં એવી તાકાત નથી. કે જીવને સુખદુઃખ આપી શકે.સુખદુઃખમાં નિમિત્ત કારણહ છે. મોહને લીધે જીવ જ્યારે તે તે પદાર્થમાં રાગ કે દ્વેષ કરે છે ત્યારે તેનામાં સ્વપરનું જ્ઞાન–વિવેક જ્ઞાન જાગૃત. હેતું નથી તેથી તે તે પદાર્થને ઇષ્ટ કે અનિષ્ટ માનીને ઈષ્ટના સંગથી પિતાને સુખી અને અનિષ્ટના સંચાગથી દુખી માને છે. અથવા સુખી દુઃખી થાય છે. - વાસ્તવિક રીતે વચન વડે કેઈ નિંદા નથી તેમ. સ્તવાતે-સ્તુતિ કરાતો નથી. કેમકે આત્મા વચનાતિત છે. વચનની પેલીંપાર છે. વચનમાં આવી શકે તેમ નથી.” છતાં મેહના સંબંધથી જીવ એમ માની લે છે કે આણે મારી સ્તુતિ કરી અને આણે મારી નિંદા કરી. જે આ વચને તે ગ્રહણ ન કરે તે તેની અસર.