________________
માનવામાં આવે તે તેનામાં વિવિધ પર્યા–સ્વરૂપ ધારણ કરવાપણું સંભવે નહિં. હવે જે સર્વથા અનિત્ય-મરણ. ધર્મવાળે માનવામાં આવે તે જે કામ કરે તેજ ભગવે. તે બની શકે નહિં. તેમજ સુખદુઃખ ભોગવવામાં ફળ આપનાર કર્મ ભેગવવા માટે આત્માની હૈયાતિને જ અભાવ થશે.. આ નિત્યનિત્ય અવસ્થા દરેકના અનુભવવામાં આવે તેવી છે એટલે અપેક્ષાએ આત્માને કથંચિત નિત્યાનિત્ય માનવાની જરૂર છે. ઉદયિક ભાવથી જીવ કર્મને કર્તા ભોક્તા છે.
આ જીવ ઉદયિક ભાવના ઉદયથી કર્મ કરે છે અને ભગવે છે, તે ઉદયિક ભાવને નાશ થવાથી કોઈ પણ કર્મ કરતો નથી અને ભાગવતે પણ નથી.
જીવ જ્યારે કર્મ કરે છે તે વખતે ઉદચિક ભાવ તેમાં નિમિત્તે કારણે થાય છે. એટલે જયારે, આત્મામાં નરક તિર્યંચ મનુષ્ય દેવગતિ ક્રોધ માન માયા લાભ કષાય; પુરૂષ, સ્ત્રી, નપુંસક આ ત્રણ વેદ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, કુન, નીલ, કાપત, તેજુ, પદમ અને શુક્લ આ છ વૈશ્યા એમ એકવીશ ઉદયિક ભાવને. ઉદય થાય છે ત્યારે જીવ શુભાશુભ કર્મ ઉપન્ન કરે છે. અને સુખ દુઃખાદિ તેમાં ફળ ભોગવે છે. જ્યારે આ ઉદયિક ભાવની સત્તા નાશ પામે છે, ત્યારે નવીન કર્મ જી. બાંધતું નથી અને તેનાં ફળને ભેગવતે પણ નથી..,