________________
૩
પ્રકારનું શુભ કર્મ ઉપાર્જન કર્યું તે મરીને દેવ થયા. એટલે મનુષ્યે શુભ કર્મ કર્યું અને તેનું ફળ દેવે ભાગવ્યું, કેમકે મનુષ્ય પર્યાયથી દેવ પયાય જુદો છે.
-
*વ્યાર્થિ ક નયની અપેક્ષાએ જે કર્મ ઉપાર્જન કરે છે તેજ તેનું ફળ ભાગવે છે. જે આત્માએ મનુષ્યમાં રહીને શુભ કર્મ આંધ્યું હતું તેજ આત્મા દેવ પણે ઉત્પન્ન થઈને તેનું ફળ તે દેવપણામાં ભાગવે છે. કુમકે જે મનુષ્યઅવસ્થામાં આત્મા હતા તેજ આત્મા દેવ અવસ્થામાં છે. આંહી આત્મા જે મૂળ વસ્તુ છે તેની મુખ્યતા વાળી અપેક્ષા છે. પ્રથમમાં આત્માના દેહવાળા પર્યાયની અપેક્ષા હતી,
.
નિત્યાનિત્ય આત્મા.
આત્માને નિત્યાનિત્ય સ્વરૂપવાળા માનવાથી ઉપર બતાવેલી બધી વાતા મધ એસતી થાય છે. પણ આત્માને એકાંત નિત્યજ માનવાથી કે એકાંત અનિત્ય માનવાથી તેમાં આ દ્રવ્યની તથા પર્યાયની અપેક્ષાએ કાઇ પણ રીતે સભવતી નથી. આમ દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની આપેક્ષાએ આત્મા અનિત્ય છે. આત્મા દેવ મનુષ્ય પશુ પક્ષીઆદિ પર્યાયે ધારણ કરે છે તે અપેક્ષાએ અનિત્ય છે અને ગમે તેટલા તથા ગમે તેવા પર્યાયેા ધારણ કરે પણ આત્માના નાશ ... થતા નથી, દરેક પર્યાયમાં તે આત્માની હૈયાતિ કાયમ રહે છે તે અપેક્ષાએ આત્મા અમર છે. નિત્ય છે. જે આત્માને સર્વથા નિત્ય કુટસ્થ