________________
૭૩
છે
કરે છે અને આ 'ધના કારણે લાંમા વખત પર્યંત તે સંસારમાં પરિભ્રમણ કરે છે.
પુન્ય પાપનું ફળ મૂત્ત થઈ ભાગવે છે.
તે પુન્ય પાપનાં સુખ દુઃખ રૂપ ફળ ભાગવવા જીવ મૂર્તિમાન થાય છે, કેમકે મૂર્ત કર્મનું ફળ પણ મૂત્ત હાય છે તે અમૂર્ત આત્માવડે ભાગવાય નહિ. કર્મો પુગલનાજ વિકાર છે. તેમાં શબ્દરૂપ રસ ગંધ અને સ્પર્શી છે તેથી તે સૂ છે—આકૃતિવાળાં છે. જેવું ઉપાદાન તેનું કા થાય છે. સુખ દુઃખનું ઉપાદાન કારણુ મૂત્ત હાવાથી સુખ ૬૫ રૂપ ફળ પણ મૂત્ત છે, જે મૂર્તિક હાય છે તે મૂર્તનું મૂળ ભાગવે છે, એથી નિશ્ચય થાય છે કે સૂત્ત કર્મ ફળ ભાગવનાર સંસારી જીવ કચિત્—કાઇ અપેક્ષાએ મૂર્તિ માન્ કહેવાય છે. આત્મા અમૃત્ત છે છતાં પુન્ય પાપે વશ કરેલા હાવાથી તે મૂર્ત થાય છે. જ્યારે તે પુન્ય પાપથી મુક્ત થાય છે ત્યારે તે અમૃત્તદેહ વિનાના થઈ રહે છે. વિકારી કો આત્માને વિકારી જેવા કરી દેછે, છતાં પણ જેમ આકાશને વાદળા વિકારી મનાવે છે તે વાદળા જવાથી આકાશ પાછું સ્વચ્છ સ્વસ્વભાવમય થઈ રહે છે તેમ કના વિકારો દૂર થતાં આત્મા નિર્મળ શુદ્ધ સ્વરૂપ થઇ રહે છે.
પુન્ય પાપનાં કારણેા.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ