________________
૭.
કરવાને શક્તિમાન નથી માટે નિશ્ચય દષ્ટિએ જીવાએ તે પુદ્ગલાને વિષે કાઇ પણ સ્થળે રાગદ્વેષ કરવા ચેગ્ય નથી. જે પુદ્ગલનાં પરમાણુ આ રાગદ્વેષ, ક્રોધ માન આદિ ભાવ કર્મી રૂપે પરિણમ્યાં છે તે અપેક્ષાએ તે ચેતન રૂપ મનાય છે. રાગ દ્વેષાદ્વિ પુદ્ગલના પર્યાય છે છતાં તે આમાના વિભાવ પરિણામ કહેવાય છે, આ અપેક્ષાએ પુગલને અમૂર્તિ કહેલાં છે. નહિંતર પુદ્ગલે મૂર્તિમાન કહે વાય છે અને રાગદ્વેષને અચેતન મનાય છે.
આ પુદ્ગલાથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે છતાં અજ્ઞાન તાને લીધે ઉત્તમ–સારાં પુદ્ગલાદિકમાં રાગ અને નિતિ પુદ્ગલમાં દ્વેષ કરે છે.
રાગદ્વેષ ક્યાં કરૂ ?
મારા તરફ ઉપકાર કરનાર કે અપકાર કરનાર તરફ હું જ્યારે જોઉંછું ત્યારે મને ખીજાનું યા તેનું અચેતન શરીર દેખાય છે પણ ચેતન આત્મા દેખાતા નથી, તેા તેનાં કરેલા ઉપકાર કે અપકારમાં ક્યાં રાગ અને ક્યાં દ્વેષ કરૂં અર્થાત્ તે શરીર ઉપર રાગ દ્વેષ કરવા નકામે છે. શત્રુ, માતા, પિતા, સ્ત્રી, સ્વજના, ભાઈ, હેંના અને પુત્ર પુત્રીએ તે સર્વ આ શરીરને મદદગાર થાય છે અથવા તે તેનો નાશ કરે છે પણ મને ચેતનાત્માને તેઓ કાંઈ કરતા નથી–કરી શકતા નથી. ખરેખર મૂર્તિ માન્ શરીશ