________________
કષાય દૂર કરવાનાં સાધનો. વિવિધ પ્રકારના હિંસામય આરંભેને તથા કષાને. ત્યાગ કરે, જડ અને ચૈતન્ય બનેનું સારી રીતે જ્ઞાન કરવું, પુન્ય તથા પાપની ઈચ્છાઓ મૂકી દેવી. લોક ચવહાર કે જેમાં ધર્મ નથી પણ ગાડરીયા પ્રવાહની માફક નિશાન બાંધ્યા વિના ચાલવાનું હોય તેનો ત્યાગ કર, તે. તરફ ઉદાસીનતા રાખવી અને વિશુદ્ધ દર્શન, જ્ઞાન તથા ચારિત્રમય નિર્મળ આત્માનું અંતરાત્માવડે ધ્યાન કરવું તે કષાયે હર કરવાના સાધન છે.
કષાય તથા આરંભમાં પ્રવૃત્તિ કરવી, જડ ચૈતન્યના ભેદનું જ્ઞાન ન કરવુંપુન્યમાં અભિલાષા રાખવી, લોકવ્યવહારમાં આશક્ત થવું અને વિશુદ્ધ આત્માનું ધ્યાન ન કરવું એ સર્વ કષાની વૃદ્ધિ થવાનાં કારણે હર કર્યો સિવાય કષાયેનો નાશ નજ કરી શકાય, માટે ઉપર જણવેલ કષાય નાશ કરવાનાં સાધનો સેવવાં જોઈએ.
આ પુગલે વર્ણ ગંધ રસ શબ્દ અને સ્પર્શ વાળાં છે. શુભ અને અશુભ છે ચેતન અને અચેતન છે. મૂર્તિમાન છેતેને આસમાની સાથે સંબંધ ન હોવાથી આત્માને તે સુખ દુખ કેવી રીતે આપી શકે ? અર્થાત જ આપી શકે, છતાં અજ્ઞાની જીવે તે પુદ્ગલમાં રાગદ્વેષ કરે છે. કેઈ પણ પુદ્ગલ, આત્માને નિગ્રહ કરવા કે આત્માને અનુગ્રહ