________________
પટ
નિશ્ચયથી લાભ, મોહ, કામ, ક્રોધાદિ દેની ઉત્પત્તિ. થાય છે છતાં તે દેથી જીવની સાથે કર્મનો જે સંબંધ. થાય છે તે નિશ્ચયથી થતું નથી પણ વ્યવહારથી થાય. છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે નય છે. નિશ્ચય નય મૂળ સ્વરૂપનો વિષય કરનાર છે. વ્યવહાર નય બાહ્ય સંબંધસંયોગ સંબધ કરનાર અને બહારનો વિષય કરનાર છે. લભ મહાદિની ઉત્પત્તિ નિશ્ચય નયનો વિષય એટલા માટે છે કે તે પુગલના પરિણામ રૂપ છે, અને પુગલને કઈ વિશિષ્ટ આકાર ધારણ કરે છે, એટલે તે પરમાણુ આદિની થતી આકૃતિ મૂળ દ્રવ્ય રૂપ છે, ત્યારે શુદ્ધ નિશ્ચય નયે આત્મ શુદ્ધ નિષ્કલંક છે, તેની સાથે કર્મને જે સબંધ થાય છે તે વ્યવહારથી છે. કેમકે આત્મા અને કર્મ અને ભિન્ન ભિન્ન દ્રવ્યે છે તેમનો અભેદ સંબંધ થતું નથી, પણ સંગ સંબંધ થાય છે, એટલે તે અને સાથે રહે છે પણ તેટલાથી કાંઈ એક બીજા રૂપે, પુગલ જેમ પુદ્ગલની સાથે પરિણામ પામીને રહે છે તેમ આત્મા અને કર્મ પરિણામ પામીને રહેતાં નથી એટલેજ કહેવામાં આવે છે કે નિશ્ચયથી આત્મામાં આશ્રવ બંધ થતો નથી પણ વ્યવહાર દષ્ટિએ થાય છે.
આથી એ ફલીતાર્થ થાય છે કે મિથ્યાજ્ઞાન-વિપરીત જ્ઞાનની સાથે મન વચન કાયાની શક્તિ ભળતાં. તેમાંથી. અનેક કલ્પનાઓ થાય છે. વચન દ્વારા તે કલ્પનાઓ પ્રગટ