________________
પર
દર્શનાવરણ આદિ તથા ક્રોધમાનાદિ કર્મના પરિણામ-૫ય છે. આંહી કર્મ, જીવના જ્ઞાનદર્શન આદિ ગુણોનો કર્તા નથી અને જીવ પણ કર્મના જ્ઞાનાવરણ આદિ ગુણોને ઉત્પન્ન કર્તા નથી પણ કર્મના નિમિત્તથી જીવમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચશુદર્શન, એચક્ષુદન, અવધિદર્શન, આદિ પરિણામ ઉત્પન્ન થાય છે, અને જીવના નિમિત્તથી મતિજ્ઞાનાવરણાદિ ચક્ષુદર્શના વરણાદિ કર્મના પરિણામ ઉત્પન્ન થાય છે. આથી એ નિશ્ચય થાય છે કે નિશ્ચયષ્ટિએ જીવ પોતાના ગુણોને કર્તા અને કર્મો પિતાના ગુણોને કર્તા છે. વ્યવહાર કર્મ, જીવના ગુણોને કર્તા છે અને જીવ, કમરના ગુણને કત છે. જેમ જીવમાં પગલની અપેક્ષાએ રાગદ્વેષાદિ ભાવે ઉત્પન્ન થાય છે તેમ ઉદયિક ભાવની પણ પુગલોની અપેક્ષાએ ઉત્પત્તિ થાય છે. કર્મના ઉદયથી જે ભાવ થાય તે ઉદયિકભાવ કહેવાય છે, તે પણ જડપુદગલ જ છે. આ ભાવને પણ જે મિથ્યાવથી મોહિત અંત:કરણવાળા પિતાના માને છે તે નિરંતર પાપ અશ્રવનું ગ્રહણ કરે છે. પરપદાર્થો મારા છે અને હું તેમને હું આવી અભેદ એકતાવાળી કલ્પના કરનાર પિતાપણાને અને પારકાપણને જાણતા નથી. આ અજ્ઞાન પણ આશ્રવનું કારણ છે.
જેની મને વૃત્તિ, હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને નાદિના સંચય કરવામાં લાગી હાય-વર્તતી હોય તે અવિ