________________
આશ્રવ બંધ કરવા માટે જીવને આવા તત્વજ્ઞાનની બહુ જરૂર છે. આ જ્ઞાનના અભાવે પોતાના કે પરના અચેતન દેહમાં પણ ચેતનતાને આરેપ કરે છે અને તે મેળવવા કે તેને ઉપલેગ લેવા પ્રવૃત્તિ કરે છે, માટે જ્યાં સુધી પિતાનું કે પારકું, વિનાશી કે અવિનાશી, સુખદાઈ કે દુખ-- દાઈ, સોતન કે અચેતન એના ભેદને આ જીવ જાણુતે નથી ત્યાં સુધી તે પરદ્રવ્યમાં પોતાપણાની કે ઈબ્રાનિષ્ણપણાની બુદ્ધિ કરવાનેજ, અને ત્યાં સુધી આશ્રવને માર્ગ પણ ખુલ્લેજ રહેવાને.
ઉપયોગથી કષાયે ઉત્પન્ન થતા નથી અને કષાયથી ઉપગ ઉત્પન્ન થતો નથી. જે મૂર્તિમાન હોય તે અમૂર્તને ઉત્પન્ન કરે નહિં અને જે અમૂતિમાન છે તે મૂતિમાનને ઉત્પન્ન કરે નહિં, એટલે કષાય અને ઉપચાગને જન્ય જનકભાવ-ઉત્પન થનાર અને ઉત્પન્ન કરનાર ભાવ થાય નહિં. ઉપયોગ બે પ્રકારના છે. જ્ઞાન ઉપગ અને દર્શન ઉપયોગ. આ ઉપગ ચેતનાશક્તિના અનુયાયિ છે. જ્યાં. ચેતના છે ત્યાં નિયમથી જ્ઞાન દર્શન રહે છે તે અમૂર્ત આત્માના અમૂર્ત ગુણ છે. ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય તે મૂર્તિમાન્ પુદગલના પરિણામ છે, જડરૂપ છે, આત્માથી ભિનન છે, માટે ઉપયોગથી કષાયની ઉત્પત્તિ અને કષાયથી. ઉપગની ઉત્પત્તિ થતી નથી.
કષાયવાળા જીવને કષાય પરિણામ હોય છે કેમકે તે