________________
"
આવેલી ભવપર ધરાનો કાયમી ખંત લાવવા માટે છે ! અનંત જ્ઞાન સુખાદિમય શાશ્વત મુક્તિનાં નિજનાં સામ્રાજ્ય લેવા માટે છે....” ઇત્યાદિ.
આ સમજુતીનું સુખદ પરિણામ આવ્યું કે જ્યારે પૂર્વોક્ત પ્રસંગમાં પહેલાં જાતે વિરક્ત અનેલે એ પાછળના ઉપદેશથી કષાય અને ભયંકર હિંસામગ્ન અન્ય ને ખૂનખાર લડાઈની લેહીની નદીએ વહી ! ત્યારે અહી જાતે કષાયથી ધમધમતા આવેલા, પણ હવે ઉપદેશથી શાંત અને વિરક્ત ખની સ`સારત્યાગી સંયમી સાધુ અન્યા ! વળી એ સાંભળીને ભરત દોડતા આળ્યે, અને પશ્ચાત્તાપ કરતા ક્ષમા માગે છે, ને રાજ્ય સ્વતંત્રપણે સુખે ભાગવવા વિનતિ કરે છે ! પરંતુ આ તા સાચું સમજીને બરા ત્યાગી બનેલા છે; તેમને સ'સાર સાથે શી નિસ્બત ? એ તે પેાતાના ત્યાગમામાં જ દૃઢ રહી આગળ વધતાં વધતાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે ! થયું ? લેાહીનુ એક ટીપું પણ રેડાયું નહિ ! દુશ્મનાવટ વરાળની જેમ ઊડી ગઈ ! મૈત્રી અને અને કરુણાના પૂર વહ્યા ! જેમાં આગળ જઇ અંતે ભરત પણ કેવળજ્ઞાની અન્યા! સર્વજ્ઞવચનથી આવું સુખદ પિર ણામ નીપજ્યું ! એ સજ્ઞ શ્રી તીર્થંકર ભગવાનનો મેાક્ષપ્રક્રિયાનો ઉપદેશ આ ‘પંચસૂત્ર-શાસ્ત્રમાં સ'ગૃહીત કરાયેલા છે; માટે એ સત્ય અને સુંદર છે.
પાંચ સૂત્રના ક્રમ સહેતુકઃ-હવે પ્રશ્ન છે કે પાંચ સૂત્રનો ઉપન્યાસ આમ કેમ ? ઉપન્યાસ એટલે સમીપ ન્યાસ, અર્થાત્ અમુક ક્રમવાળી રચનાની રજુઆત. તે