________________
૩૬
મારો લાડ.” “ભલાભાઈ! આ તે અમે ગુરુજીની ચિઠ્ઠીના ચાકર, તે ભિક્ષા લઈ જઈએ. બાકી આ માલ તે ગુરુજીને છે એટલે અમારે તે ગુરુજીને જ આપવાનું. ” મમ્મણ કહે કે
ભાઈસાબ ! હું ગુરુજી પાસે ક્યાં આવું ? મેં તે તમને આપેલ છે. માટે મહેરબાની કરીને દઈ ઘો મારે લાડવે. ' મમ્મણને લાડવાને એ તે લોભ લાગે છે કે સાધુએ એ લોભના ભયંકર પરિણામ અને દાનને અઢળક લાભ સમજાવ્યા છતાં ન માન્યું ત્યારે સાધુ નીચે બેસી એને વાતમાં રાખી કપડાંની અંદર હાથ ઘાલી લાડ નીચે ધૂળ-ભેગે ચાળી નાખે, ઊભા થઈ કહે છે કે “હવે તમે જાએ દીધેલા દાનની બહુ અનુમોદના કરજે. પુણ્યલાભ ઘણે વધી જશે.” પેલે કહે
ના મહારાજ ! મને લાડ ઘો ” “ તે જુઓ, આ ધૂળમાં ભળેલ છે, તમે જાણે.” મમ્મણ લેભની વૃદ્ધિમાં શેક કરતે કરતે પાછો ગયે દાનથી જબરદસ્ત પુણ્ય ઊભું કરેલું, તેમાંથી ઘણું બાળી નાખ્યું. વધારામાં બાકીના પુણ્યામૃતમાં મહિના ઝેરી કણિયારૂપી પાપાનુબંધ નાખે. પરિણામે બીજા ભવમાં મમ્મણ શેઠ થયે. રને જડેલા સેનાને બળદિયા જેટલું અઢળક ધન મેળવવા છતાં પેલા પાપાનુબંધથી અત્યંત મમતા રહી ! એને ધન ભેગું કરતાં માલ મત કે સસ્ત યા વધુ ન મળવા વગેરેને ભારે શેક થત; મેળવવાની લોભરતિ રહેતી, અને માત્ર તેલને ચોળા ખાવાની ભારે કૃપણતા રહી. ઈત્યાદિ તામસ ભાવથી મરીને સાતમી નરકે ગયે.
એવા અનંતા પામર મરીને સાતમી નરકે ગયા. દાટેલા નિધાન ત્યાંને ત્યાં પડી રહ્યા, અને લોભ-લાભરતિવશ જીવોને