________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૪૧ તમારે તે પૂરો સળગી રહ્યા પછી જ સળગ્ય કહે જોઈએ.” એ તરત ભૂલ સમજી ઠેકાણે આવી ગઈ, આગ્રહ છોડી દીધો.
| (ii) એવી રીતે “અગહ એટલે અગ્રહ, અજ્ઞાન, અણુસમજ, અવિવેક. એનું પણ દુઃખ-કલેશ બહુ ભારે! એ બે રીતે-(૧) એક તે અધ–અજ્ઞાનતાથી ઉધી ખતવણી, ચિત્તમાં
ટા વિકલ્પ, ખોટી વ્યાકુળતા, કર્મબંધ બહુ રહે. તેથી મુનિ શક્ય જ્ઞાન-સમજ-વિવેક પ્રાપ્ત કરે, બાકી જ્ઞાનીની નિશ્રાએ ચાલે; પછી કઈ ચિત્તલેશ નહિ. (૨) બીજું એ કે એમાં ય પિતાને જેટલું જ્ઞાન કર્મોદયે પ્રાપ્ત ન થાય, અર્થાત્ જેટલો અગ્ર રહે એનું દુઃખ ન ઘરે, પણ અજ્ઞાન-પરીસહ સમભાવે સહન કરતે ચાલે; અર્થાત સમજે કે “મારું કામ જ્ઞાનીની આજ્ઞાનુસાર સૂત્ર-અર્થ–પેરિસી દત્તચિત્તે સાચવવાનું, કૃત-આગમ સ્વાધ્યાયમાં પૂર્ણ ચિત્તે પગ રાખી પરિશ્રમી બન્યા રહેવાનું. બાકી તે પૂર્વબદ્ધ જ્ઞાનાવરણકર્મનો ઉદય શાંતિથી વેઠી લેવાને.”
યવ રાજષિને ગુરુ કહેતા છતાં એ જ્ઞાનેદ્યમ કરતા નહતા. પછી જ્યારે પુત્રને પ્રતિબંધ કરવા જતાં એમણે રસ્તામાં ખેડૂત, કુંભાર અને છોકરાની ૩ ગાથા સાંભળી, એ રટતા ચાલ્યા, એના પર પિતાને પ્રાણુરક્ષા, પુત્રની દ્રોહી મંત્રીથી રક્ષા, અને મંત્રીએ છૂપાવેલ પિતાની પુત્રીને મંત્રીના કબજામાંથી છૂટકા,-એમ ત્રણ મહાન લાભ થયા ! ત્યારે એ જોઈને અગ્રહઅજ્ઞાનનું દુ:ખ સમજી ગયા, અને પછી જ્ઞાન માટે પરિશ્રમી બન્યા, અને અગ્રહના દુઃખથી બચ્યા.
ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની માત્ર ૧૩ ગાથા યાદ કરતાં એક મુનિને ૧૨ વર્ષ લાગ્યા, તો પણ એ